આખરે કેમ ભગવાન શિવે કર્યું હતું કૃષ્ણ ના મિત્ર સુદામા નું વધ? સચ્છાઇ એવી છે કે જેને જાણી પગ નીચેથી જમીન હલી જશે…

આપણે સૌ જાણીએ છીએ કે કૃષ્ણ ને પોતાના મિત્ર સુદામા થી કેટલો બધો પ્રેમ અને લગાવ હતો. તેમની બાળપણ ની મિત્રતા સદીઓ સુધી સફળ રહી હતી. આપણે સૌએ તેમની આ ગાઢ મિત્રતા વિષે પણ ખુબ સાંભળ્યું છે પછી ભલે તે કોઈ વાર્તા હોય કે પછી ભજન. કૃષ્ણ સુદામાની જોડી અતૂટ હતી. પણ શું તમે જાણો ચો કે આખરે કેમ ભગવાન શિવે સુદામા નું વધ કર્યું?

ચાલો આજે જાણીએ આ ઇતિહાસ:

તે પહેલા અમે તમને જણાવી દઈએ કે સુદામા મૃત્યુ બાદ સીધા સ્વર્ગમાં રહેવા લાગ્યા હતા અને તેમની સાથે બિરાજા પણ હતી. તમને જણાવી દઈએ કે બિરાજા શ્રી કૃષની આરાધના કરતી હતી અને તેમની ભક્તિમાં લિન થઇ જતી. જેના કારણે રાધાએ સુદામા અને બિરાજા બન્ને ને પૃથિવી લોકમાં રહેવાનો શ્રાપ દઈ દીધો હતો.

આ શ્રાપના કારણે સુદામા અને બિરાજા બન્ને ને પૃથ્વી પર આવવું પડ્યું અને ધરતી પર સુદામા નો જન્મ એક રાક્ષસ ના રૂપમાં થયો અને તેમનું નામ હતી શંખ ચૂર્ણ. બિરાજએ તુલસી માતાના રૂપમાં જન્મ લીધો હતો. મોટા થયા બાદ આ બન્ને ના લગ્ન થઇ ગયા હતા. તમને જણાવી દઈએ કે શંખ ચૂર્ણ ની પાસે બ્રહ્મા દ્વારા એક વરદાન આપવામાં આવ્યું હતું, આ વરદાન હતું કે શંક ચૂર્ણને કોઈ પણ આ પૃથ્વી પર સરળતાથી હરાવી ન શકે. આજ કારણે તેઓ ત્રણેય લોકના સ્વામી બની ગયા.

શંખ ચૂર્ણ નો અત્યાર હવા ની જેમ પૃથ્વી લોક પર ફેલાઈ ગયો હતો. આટલો બધો અત્યાચાર જોઈ ભગવાન શિવે શંખ ચૂર્ણ ને ઘણો સમજવાનો પ્રયત્ન કર્યો પણ તેને પોતાના એ વરદાન પર ખુબજ અભિમાન હતું. ત્યારબાદ ભગવાન શિવે આ અત્યાચારને રોકવા અને ખતમ કરવા માટે સુદામા નો વધ કર્યો હતો તાકી શંક ચૂર્ણ ના અત્યારથી હંમેશા હંમેશા માટે મુક્તિ મળી શકે.

આવા અદભુત આર્ટિકલ્સ વાંચવા માટે અમારું પેજ ફક્ત ગુજરાતી લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર કરો… આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મન્જુરી લેવી જરૂરી છે.

Author : Aditi Nandargi.

Leave a Comment