નવુ વર્ષ શરૂ થઈ ચુક્યુ છે. ગયા વર્ષે જે કંઈ સારુ કે ખરાબ થયુ તેને ભૂલીને આવનારા સમય વિશે વિચારીશુ તો સારી વસ્તુઓ કરી શકીશુ.
તમારા જીવનને સરળ બનાવવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં સુખ સમૃદ્ધિના એવા ઉપાય બતાવ્યા છે. જેને કરવાથી જાતક પોતાની મહેનત અને પ્રયાસના ઉત્તમ ફળ પ્રાપ્ત કરી શકે છે. આજે અમે તમારા માટે વર્ષ 2019 માટે રાશિયો મુજબ આવા જ અચૂક ઉપાય બતાવી રહ્યા છે જેને કરવાથી
તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ કાયમ રહેશે.. આવો જાણીએ:
મેષ, રાશિ અને તુલા આ ત્રણ રાશિઓ ના વ્યક્તિને નૌકરીમાં ધન પ્રાપ્તિના ફૂલ ચાન્સ રહશે. આ લોકોને દરેક સમસ્યાથી છુટકારો મળી જશે અને અત્યાર સુધી જેટલી મેહનત થી અને નિષ્ઠા થી કામ કર્યા હતા એનું પરિણામ મળશે.
આ રાશિઓની સાથે સાથે કુમ્ભ,વૃષિક અને ધનુ રાશિઓના ગ્રહો પર પણ પ્રભાવ પડતો નજર આવશે. આ લોકોના નસીબમાં કામયાબી અને ખુશીઓ આવવાની છે. આ રાશિઓને ખોવાયેલી ધન પ્રાપ્તિ પણ હાસિલ થશે. અને સાથે-સાથે આ રાશિના લોકો ધાવણ બની શકશે.
તુલા રાશિ વાળા વ્યક્તિઓ પર ભગવાન ની કૃપા વરસશે. નસીબનો પૂરો સાથ મળશે અને તમે જે કાર્ય હાથમાં લેશો એ કાર્યમાં ભગવાનનો સાથ અને કૃપા હંમેશા રહશે. પરિવાર ના લોકો સાથે ગાઢ સબંધ થશે. અને સાથેજ પતિ-પત્ની નો પ્રેમ છલકાશે અને રિલેશનમાં આવશે મીઠાસ ની મધુરતા. ભગવાન ની કૃપાથી તમારી આર્થિક સમસ્યાઓ નો ઉકેલ થઇ જશે.
મેષ રાશિ – આ રાશિના જાતક આ વર્ષને ગાયને મીઠી રોટલી ખવડાવો. તેનાથી તમને આવનારા સંકટોથી મુક્તિ મળશે. યાદ રાખો કે આ વર્ષે તમે કોઈપણ વસ્તુ મફતમાં ન્ લેશો
અને લાલ રંગનો રૂમાલ હંમેશા તમારી પાસે મુકો. સાધુ-સંતો, મા અને ગુરૂની સેવા કરો. સદાચારનુ સદા પાલન કરો.
વૃષભ રાશિ – આ રાશિના જાતક ઘરમાં ગૌમૂત્ર મીઠુ અને ફટકડી ભેળવીનેરોજ પોતુ લગાવો. તેનાથી ઘરથી બધી નેગેટિવ એનર્જી નીકળી જશે અને ઉત્પન્ન પણ નહી થાય. વસ્ત્ર વગેરે સ્વચ્છ રાખવ સાથે અત્તર-સ્પ્રે વગેરેનો ઉપયોગ કરો તમારે માટે લાભદાયક રહેશે.
મિથુન રાશિ – જ્યોતિષ શાસ્ત્ર મુજબ મિથુન રાશિના જાતક નવા વર્ષ પર વાંસથી બનેલી વાંસળીને ખરીદીને ભગવાન કૃષ્ણ પાસે મુકી દો. આવુ કરવાથી પરિવારમાં હંમેશ પ્રેમ અને સહયોગ કાયમ રહેશે.
ઘરમાં ધન વૈભવની કમી નહી આવે. સાથે જ દરરોજ ગાયની લીલુ ઘાસ જરૂર ખવડાવો.
કર્ક રાશિ – કર્ક રાશિના જાતક વર્ષ 2019 પર શુભ મુહુર્તમાં દ્વિમુખી રૂદ્રાક્ષ જરૂર ધારણ કરો. જો બની શકે તો શુક્લ પક્ષના સોમવારના દિવસે જરૂર પહેરો. સાથે જ કબૂતરને દાણા જરૂર નાખો. તેનાથી ઘરની નકારાત્મક ઉર્જા ખતમ થશે અને પરિવારમાં શાંતિ કાયમ રહેશે.
આવા અદભુત આર્ટિકલ્સ વાંચવા માટે અમારું પેજ ફક્ત ગુજરાતી લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર કરો… આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મન્જુરી લેવી જરૂરી છે.
Author : Aditi Nandargi.