10-11 વર્ષ પહેલા આવેલી ફિલ્મ હે બેબી બોક્સ ઓફીસ પર ધૂમ મચાવી હતી. ફિલ્મમાં અક્ષય અને વિદ્યા બાલન લીડ રોલમાં નજર પડ્યા હતા. આ ફિલ્મ એક નાની કલાકાર ( જુઆના સંઘવી ) પણ હતી જે અક્ષય કુમાર અને વિદ્યા બાલન ની દીકરીના રૂપ માં હતી.
ફિલ્મની આખી સ્ટોરી આ નાની બેબી પર આધારિત હતી. આ ક્યુટ બેબી દર્શકોને ઘણી પસંદ આવી હતી. આજે પણ આ દીકરી એટલીજ ક્યુટ લાગી રહી છે અને સાથેજ થોડી મોટી પણ થઈ ગઈ છે.
જુઆના માત્ર ૧૬ મહિનાની હતી જયારે તેને આ ફિલ્મથી બધાના દિલ જીતી લીધા હતા. થોડા દિવસ પહેલાજ આ દીકરીનો ફોટો સામે આવ્યો હતો, જેને જોઈ લોકોનો આ બાળકી તરફ પ્રેમ વધી ગયો
જુઆના પહેલાથી મોટી થઈ ગઈ છે પણ સાથેજ વધારે ક્યુટ થઈ ગઈ છે. જુઆના હાલ તેના પરિવાર સાથે મલેશિયામાં રહે છે.
આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
AUTHOR : ADITI NANDARGI