આજકાલ લગભગ ઘરોમાં વોશિંગ મશીન જોવા મળે છે તેની મદદથી કપડાં આસાનીથી હિસાબ થઈ જાય છે અને તેની માટે તમારે વધુ મહેનત કરવાની પણ જરૂર પડતી નથી ઘણા બધા લોકો ઓટોમેટિક મશીનનો ઉપયોગ કરે છે જેમાં માત્ર એક બટન દબાવવાની જ મહેનત કરવાની હોય છે ત્યારબાદ કપડાં તમને સુકવેલા મળી જાય છે.
વોશિંગ મશીનમાં કપડાં ધોવાના આ હોય છે નિયમ વોશિંગ મશીન ભલે ઓટોમેટિક હોય કે પછી સેમી હતો તેને ઉપયોગ કરવાના અમુક નિયમ હોય છે અને લગભગ લોકો તેને અપનાવતા નથી ઘણી બધી વખત આના જ કારણે વોશિંગ મશીનમાં કપડાં ફાટી જાય છે અને ઘણા સારા કપડાના રંગ પણ ગાયબ થઈ જાય છે ત્યાં જ યોગ્ય જાણકારી ના અભાવના કારણે વોશિંગ મશીનમાં કપડાં સાફ થતા નથી તો અમે અહીં તમને અમુક આસાન ટીપ્સ જણાવવા જઈ રહ્યા છે તેનાથી તમે તમારા કપડાને ખૂબ જ સારી રીતે ચોખ્ખા કરી શકશો.
કપડાં ધોતા પહેલા સૌથી પહેલા તેમને અલગ અલગ કેટેગરીમાં વહેંચો ત્યારબાદ વધુ ગંદા કપડાને અલગ કરો અને ઓછા ગંદા કપડાંને અલગ કરો.
એ જ રીતે નવા કપડાને અલગ રાખો અને જૂના કપડાને પણ અલગ રાખો તેમાં અમુક ભારે કપડા હોય છે તેને અલગ મુકો અને હલકા કપડાને કેટેગરીને અલગ કરો.
ક્યારેય પણ કપડામાં ડાયરેક્ટ પાવડર નાખવો જોઈએ નહીં પહેલા મશીનમાં પાણી અને પાવડર નાખીને થોડો સમય રહેવા દો. ત્યારબાદ તેમાં કપડાં નાખો કપડાં ધોતી વખતે યાદ રાખો કે કપડાની ચેન તથા હુક બંધ હોય.
કપડાં ધોતી વખતે પાણી અને ડિટર્જન્ટ પાવડર ની માત્રા નું ખાસ ધ્યાન રાખો ઓછા પાણીમાં વધુ ડિટર્જન પાવડર નાખવાથી કપડાં ખરાબ થઈ જાય છે.
ડ્રાયર નો ઉપયોગ ઓછામાં ઓછો કરવો જોઈએ અને કોશિશ કરો કે કપડાને તાપમાન જ ટૂંકું તેનાથી કપડા નું ફેબ્રિક ચમકદાર રહેશે.
વોશિંગ મશીનમાં નવા કપડાં નાખતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તેમાંથી રંગ નથી નીકળતો ને જો કોઈ કપડામાંથી રંગ નીકળતો હશે તો તેને વોશિંગ મશીન માં નાખવું જોઈએ નહીં.