આજકાલ ઘણી બધી એવી બીમારી આવી ગઈ છે જે પહેલા વ્યક્તિની ઉંમર વધે પછી થતી જોવા મળતી હતી પરંતુ હવે એવું નથી યુવાનો અવસ્થામાં જ બ્લડપ્રેશર સુગર ડાયાબિટીસ થાઈરોડ હાયપરટેન્શન જેવી બીમારીના જપેટમાં લોકો આવી જતા હોય છે. પરંતુ આપણી ખાણીપીણી નો યોગ્ય ધ્યાન આપીને આપણે હા જીવના જોખમ વાળી બીમારીઓથી દૂર રહી શકીએ છીએ આ લેખમાં અમે તમને બ્લડ સુગર વિશે જણાવીશું જે કઈ ઉંમરમાં કેટલું હોવું જોઈએ.
જાણો ઉંમરના હિસાબે કેટલું હોવું જોઈએ સુગરનું લેવલ
18 વર્ષથી ઉપરના લોકોનું બ્લડ સુગર લેવલ 140 મિલિગ્રામ ભોજન લીધાના એક અથવા બે કલાક પછી. અને જો તમે ઉપવાસ કર્યો છે તો 99 મિલિગ્રામ પ્રતિ ડેસીલીટર હોવું જોઈએ. 40 વર્ષની ઉંમર થઈ ગયા પછી દરેક વ્યક્તિએ રેગ્યુલર પોતાના શરીરનું ધ્યાન રાખવું જોઈએ અને હેલ્થ ચેકઅપ પણ કરાવતા રહેવું જોઈએ.
જે લોકોની ઉંમર 40 થી 50 વર્ષની વચ્ચે છે અને તે ડાયાબિટીસના પેશન્ટ છે તો તેમનું ફાસ્ટિંગ સુગર લેવલ 90 થી 130 mg/dL જ્યારે ભોજન કર્યા બાદ 140 mg/dl ઓછું અને રાત્રે ડિનર કર્યા પછી 150 હોવું સારું માનવામાં આવે છે અને તેનાથી વધુ ચિંતાનો વિષય થઈ જાય છે જ્યારે તેનાથી વધુ તમને જોવા મળે ત્યારે તૈયારીમાં જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
કઈ રીતે સુગર લેવલ ને ઓછું કરી શકાય
જો તમે બ્લડ સુગરના પેશન્ટ છો તો તમારે તમારી ખાણી પીણી છે લઈને ઉઠવા બેસવાની જરૂરથી બદલવી જોઈએ, તમારે તમારી શારીરિક ગતિવિધિ વધારી નાખવી જોઈએ. અને દરરોજ તમારી લાઇફ સ્ટાઇલમાં કસરતને એક ભાગ બનાવવો જોઈએ.
વધુ ખાંડ, મીઠું, કોલ્ડ ડ્રીંક તથા મીઠાઈ ખાવાથી દૂર રહેવું જોઈએ. જે વસ્તુમાં વધુ કાર્બોહાઈડ્રેટ જોવા મળે તેનું સેવન કરવું જોઈએ નહીં. તમારા ભોજનમાં સલાડને જરૂરથી સામેલ કરવું જોઈએ.