મેષ: આજે તમારા માટે ખુશીઓનો દિવસ લઈને હનુમનાજી આવવાના છે. કોઈ પણ કારણોસર આજે બહાર જવાનું થશે જે તમને ખૂબ જ ફાયદો આપતું જશે. તમારા કોઈ પાડોશી સાથે સબંધ રાખવાની જરૂર નથી નહિ તો એ તમારા પર કોઈ ચાલ રમી શકે છે, પણ અત્યારે સમય તમારો છે તેથી તેની કોઈ ચાલ પણ આજે કઈ કામ નહિ કરે.
વૃષભ..
આજનો દિવસ બિઝનેસ વાળા લોકો માટે સારો રહેવાનો છે. બિઝનેસ માં મોટી સફળતા મળી શકે છે, કોઈપણ કાર્ય કર્યા પહેલા તમે ભગવાન હનુમાનજીને યાદ કરીને તેમની પૂજા કરીને કામ કરશો તો સફળ થશે. આજે ભગવાન હનુમાન તમારા પર અપાર કૃપા વરસાવસે. આજે તમારે કોઈપણ કામથી બહાર જવું પડે એવા યોગ લાગે છે.
મિથુન…
મિથુન રાશિના લોકોને ભગવાન હનુમાનના આજે વિશેષ આશીર્વાદ મળવાના છે. તેમના કરેલા કાર્યો પાછળ કોઈના કોઈ સારું કારણ દર્શાવશે. હનુમાનજીની કૃપાથી આજે કોઈપણ સારા સમાચાર આવી શકે છે. તમારા લગ્ન જીવનમાં ખુશહાલી રહેશે. તમારા સગા સંબંધીઓનો તમારા કામમાં મોટો ફાળો રહેશે. તમે આજે નવી કાર લાવી શકો છો. તમારે કોઈ પણ અટવાયેલા કામ આજે પૂરા થઈ શકે છે.
કર્ક..
કર્ક રાશી ના લોકો માટે આજનો દિવસ બહુ જ શુભ માનવામાં આવે છે. તમે આજના દિવસે કરેલું કામ સફર જશે. આજે તમે બહાર જવાનો પ્લાન બનાવી શકો છો, પણ ધ્યાન રાખીને વાહન ચલાવવું જોઈએ. તમારા ઘરે આજે કોઈ ખુશીના સમાચાર આવી શકે છે. તમારા કારણે આજે કોઈનું સારું થવાનું છે જે તમને ખૂબ જ આનંદ અનુભવાશે.
સિંહ..
સિંહ રાશી ના લોકો માટે આજનો દિવસ થોડો વ્યસ્ત જેવો રહેશે પણ ચિંતા કરવાની જરૂર નથી તમારા આ વ્યસ્ત દિવસમાં તમને ઘણો ફાયદો થશે. હનુમાનજીની કૃપાથી આજે તમારા પરિવારમાં કોઈ નવું કામ કરવું હોય તો કરી શકાય છે. જો આજે તમે હનુમાનજીની વિશેષ પૂજા કરો છો તો તમારા જીવનમાં દુઃખ ક્યારેય નહીં આવે.
કન્યા…
કન્યા રાશિને આજનો દિવસ થોડો કઠણ રહેશે. તમારે આજે કોઈ કારણસર બહાર જવું પડશે જે સારું નહીં હોય. આજે તમે વાહન ચલાવતી વખતે ખૂબ જ ધ્યાન રાખો નહીં તો કોઈ અકસ્માત થઈ શકે છે, પણ જો તમે ધ્યાનથી આ દિવસ ગુજારી લેશો તો કોઈ ચિંતા જેવી વાત નથી.
તુલા..
હનુમાનજીની કૃપાથી તુલા રાશિના લોકોને નોકરીમાં સફળતા મળશે. તુલા રાશિના લોકો ધંધા માં ખૂબ આગળ વધશે. તુલા રાશિના લોકોને નોકરીમાં આગળ વધવાની તક મળશે જે તેમને ખૂબ જ પસંદ છે. તમારા ધારેલા કાર્યો આજે પૂરા થશે.
વૃશ્ચિક…
આજે તમારા જીવનમાં ખુશીઓ આવવાની સંભાવના છે. તમે ભવિષ્ય માટે નવી યોજનાઓ બનાવો તો એમાં ખાસ ધ્યાન રાખજો. સગા સંબંધીઓથી તમને ઘણો લાભ થશે. તમારો આજનો દિવસ તમારા માટે સારું છે પણ જો ધ્યાન નહીં આપો તો નુકસાન પણ થઈ શકે છે. શેરબજારમાં રોકાણ કરતા લોકોને આજનો દિવસ સારો રહેશે.
ધનુ…
ધનુ રાશિના લોકોને આજનો દિવસ થોડો ભારે પડી શકે છે. આજે તમે ધંધામાં ખૂબ જ ધ્યાન આપો નહીં તો નુકસાન થઈ શકે છે. કારણ વગર કોઈની સાથે પણ વાતચીત ના કરો. તમારા ધંધાની વાતો કોઈને પણ શેર ના કરો નહીં તો તમને એમાં નુકસાન થઈ શકે છે.
મકર…
મકર રાશિના લોકો માટે આજનો દિવસ મધ્યમ જેવો દેખાઈ રહ્યો છે. આજે તેમને તેમના સખા તરફથી કોઈ સારા અને ખુશી અનુભવાય તેવા સમાચાર મળવાની આશા છે. તમારા માટે તમારા પરિવારના લોકો ચિંતામાં રહેશે, હા પણ તે તેમને ખૂબ જ સપોર્ટ કરશે. તમારી તબિયત આજે યોગ્ય રહેશે.
કુંભ…
કુંભ રાશિના લોકોનો આજનો દિવસ સારો નહીં જાય. જો એ લોકો નોકરી કે ધંધામાં ધ્યાન નહીં આપે તો તેમને મોટું નુકસાન જઈ શકે છે, હા એમને પ્રેમમાં સફળતા મળશે. તેમનું લગ્ન જીવન પણ સુખમયથી જીવાશે. બસ આજનો દિવસ ધ્યાનથી વિતાવી લે.
મીન…
હનુમાનજીની કૃપાથી મીન રાશિના લોકોનો આજનો દિવસ ખૂબ જ પૈસાથી ભરેલો રહેશે. આજે તમે કોઈપણ કારણસરે બહાર જવાનું થશે. આજે કોઈપણ તમારા દૂરના મિત્ર તમને મળવા આવી શકે છે જેનાથી તમને આનંદ થશે. આજે તમે કોઈપણ વાહન લાવશો તે તમને ખૂબ જ આગળ લઈ જશે. આજે તમને તમારામાં રહેલો વિશ્વાસ દેખાશે, જે એક સારી ઉર્જા આપશે.