હવે 15 મી ઓગસ્ટ આવવા જઈ રહી છે ત્યારે આ વર્ષે આપણા આઝાદીને 75 વર્ષ પૂરા થશે અને અમૃત મહોત્સવ ઉજવવામાં આવશે અને તેની માટે સંપૂર્ણ દેશમાં ખૂબ જ જોડો છોરોથી તૈયારી પણ ચાલી રહી છે ત્યારે આ તહેવાર પર ભારત સરકાર દ્વારા’ હર ઘર તિરંગા’ નું અભિયાન પણ ચલાવવામાં આવ્યું છે 15 મી ઓગસ્ટને લઈને સંપૂર્ણ દેશમાં પોલીસ પણ ખૂબ જ હાય એલર્ટ ઉપર મૂકી દેવામાં આવી છે અને સુરક્ષાના પણ ખૂબજ મોટા પ્રમાણમાં કરવામાં આવી છે અને સોશિયલ મીડિયા ઉપર આઝાદીના અમૃત મહોત્સવ ના આધારે અલગ અલગ પ્રકારના પોસ્ટ શેર કરવામાં આવે છે, ત્યારે એક વીડિયો સામે આવ્યો છે તેમાં ત્રિરંગાનો વોટરફોલ જોવા મળે છે અને તેને જોવા માટે લોકોની ખૂબ જ ભારે ભીડ લાગી ગઈ છે.
Waterfall painted in the colors of tricolor…watch this amazing video!
#HarGharTiranga #IndependenceDay #ViralVideo #AzadiKaAmritMahotsav pic.twitter.com/Ddorz4akrc
— Jyoti Singh (@Jyoti789Singh) August 8, 2022
ત્રણ રંગનો વોટરફોલ
વાયરલ થયેલ આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે પહાડ ઉપરથી વોટર ફોલ થઈ રહ્યો છે જે બિલકુલ તિરંગાના કલરનો જ છે. અને આ નજારાને જોવા માટે લોકોની ખૂબ જ ભીડ જ થયેલી જોવા મળે છે. લોકો આ અદભુત નજારા ને પોતાના કેમેરામાં કેદ કરવા લાગ્યા છે, અને વીડિયોમાં તમે જોશો કે વોટરફોલને લોકો તિરંગાના રંગમાં રંગેલા છે તેની સાથે જ ઘર ઘર તિરંગા અભિયાનથી તેને પણ જોડવામાં આવ્યું છે, અને આ નજારો ખરેખર ખૂબ જ અદભુત દેખાય છે.
ભારે ભીડ થઈ જમા
ત્રિરંગાના વોટરફોલને જોવા માટે સ્થાનિક લોકોની પહાડી ઉપર ખૂબ જ ભીડ જોવા મળી હતી અને આ વિડીયો કઈ જગ્યાનો છે તેની તો ખાસ માહિતી મળી નથી. પરંતુ 15 મી ઓગસ્ટના તહેવાર ઉપર આ વિડીયો એ લોકોના દિલ ને સ્પર્શી લીધું છે અને આ વીડિયોને સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ ઉપર શેર કરવામાં આવી છે. તેની સાથે જ નેટિઝન્સ પોતાના રિએક્શન પણ તેની ઉપર આપે છે.@Jyoti789Singh નામના ટ્વીટર યુઝરે તેને ટ્વિટર ઉપર પોસ્ટ કર્યો છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “આશ્ચર્ય!!!! ત્રિરંગાનો વોટરફોલ,ક્યારેય નહીં જોયો હોય આવો અદભુત નજારો,જુઓ વિડિયો”