આજકાલ સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા વિડીયો વાયરલ થતા જોવા મળે છે, તેમાં પણ અત્યારે સોશિયલ મીડિયા ઉપર ઇસ્ત્રી કરનાર વ્યક્તિનો એક વિડીયો ખૂબ જ વાયરલ થયો છે, તેમાં વ્યક્તિએ મોમાં પાણી ભરીને કપડા પર થૂંકતા પ્રેસ કરતો બતાવવામાં આવ્યો છે. અને તેને જોયા બાદ લોકોએ બહાર ક્યારેય કપડા ઈસ્ત્રી ન કરવાની વાત પણ જણાવી હતી. ઘરે જ કપડાં ઇસ્ત્રી કરવાથી રૂપિયા બચે છે અને એવી કોઈ જ ઘટના બનતી નથી, પરંતુ ઘણી બધી વખત કપડા ઈસ્ત્રી કરતી વખતે જે લાપરવાહી લોકો કરે છે તેની માટે તેમને તેનો ભોગ બનવું પડે છે અને તેમના માટે ખૂબ જ મુશ્કેલી ઊભી થઈ જાય છે. આમ સોશિયલ મીડિયા પર ઘણા બધા લોકોએ પોતાના સાથે થયેલ આ દુર્ઘટનાના ફોટા શેર કર્યા છે અને તેને જોયા પછી તમે વિચારવા લાગશો કે શું ઘરે કપડાં ઇસ્ત્રી કરવા સારું છે કે ખોટુ.
આ ફોટાને એક વ્યક્તિએ શેર કરતા લખ્યું છે કે તેની પ્રેમિકાના ભાઈએ કંઈક આ રીતે તેમનું લેપટોપ ખરાબ કરી નાખ્યું.
માર્શમેલોના પેકેટને ઈસ્ત્રી કરીને ઓગાળવાની કોશિશ કંઈક આ રીતે ફેલ થઈ ગઈ.
કદાચ હવે આ કપડું ક્યારેય પહેરી શકાશે નહીં.
હોટલમાં મહેમાનોએ ઈસ્ત્રી ઉપર માંસનો ટુકડો મૂક્યો ત્યારબાદ જ્યારે હોટલમાં તેની દુર્ગંધ ફેલાઈ ત્યારે આ વાતનો ખુલાસો થયો.
છોકરીની રૂમમેટ કપડા ઈસ્ત્રી કર્યા બાદ સ્વિચ બંધ કરવાનું ભૂલી ગઈ અને થયું કંઈક આવું.
આ લો, પોતાની ઈસ્ત્રી કરતી વખતે આ વ્યક્તિએ કંઈક તેને આ રીતે બરબાદ કરી નાખી.
કદાચ આ સમજદાર વ્યક્તિને માહિતી નહીં હોય કે આ મેટ પ્લાસ્ટિકની બનેલી છે.
છોકરીએ ચેક કર્યા વગર જ નવી ઈસ્ત્રીની સ્વીચ ચાલુ કરી દીધી, એવામાં પાછળ મુકેલ પ્લાસ્ટિક સીટમાં કંઈક આવી રીતે બબલ્સ આવ્યા.
ઈસ્ત્રી થી કાર્પેટ કંઈક આ રીતે બરબાદ થયું.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team