જો વાસ્તુ શાસ્ત્ર મુજબ, ઘરની આ દિશામાં જો સીડી બનાવવામાં આવે તો ક્યારેય ધન સંપત્તિની ઉણપ નહી રહે…

સીડીની જેમ આપણી સફળતા પણ ઊંચાઈ પર પહોંચતી રહે તેથી વાસ્તુ શાસ્ત્રમાં સીડી સાચી દિશામાં હોવા અને અન્ય ઉપાય જણાવવામાં આવ્યા છે.

જ્યારે પણ ઘર બને છે ત્યારે વાસ્તુનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે, તેનાથી આપણને લાભ થાય છે. જો ઘર બનાવતી વખતે વાસ્તુની બધી વાતોનું ધ્યાન રાખવામાં આવે તો તમે ક્યારેય પણ કોઈ વસ્તુથી પરેશાન થશો નહિ. પછી તે આર્થિક સ્થિતિ હોય અથવા મનને મળતી શાંતિ બધી વસ્તુઓ સાધારણ ચાલે છે.

આપણા જીવનમાં સીડીનું અલગ મહત્વ અને સ્થાન હોય છે. સામાન્ય રીતે આપણે જ્યારે પણ કોઈને સફળતાનું ઉદાહરણ આપવાનું હોય છે તો સૌથી પેહલા સીડીનું નામ લેવામાં આવે છે, તેનું ઉદાહરણ આપવામાં આવે છે. સીડીની જેમ આપણી સફળતા પણ ઊંચાઈ પર પહોંચી રહે તેથી વાસ્તુ શાસ્ત્રમાં દાદરની સાચી દિશામાં હોવી અને અન્ય ઉપાય જણાવવામાં આવ્યા છે.

ઘર અથવા ઓફિસમાં સીડી બનાવતી વખતે સૌથી પેહલા સ્થળ પસંદ કરવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘર અથવા ઓફિસમાં સીડી માટે દક્ષિણ, પશ્ચિમ અથવા તો નૈઋત્ય દિશાને પસંદ કરો. આ દિશાઓ પસંદ કરવાથી તમારા ઘરમાં ધન સંપત્તિ નો વાસ થાય છે અને આર્થિક સ્થિતિ સારી રહે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment