ચાલો મિત્રો આજે એક નજર નાખીએ તે નેતાઓની સુંદર પત્નીઓ પર જેને જોઈને તમે પણ તમારી નજર હટાવવાનું પસંદ નહી કરો. તો ચાલો તમને જણાવી દઈએ નેતાઓની પત્નીઓ સુંદરતાના મામલે હીરોઈનને પણ માત આપે છે.
પ્રિયદર્શિની રાજે સિંધિયા
જ્યોતિરાદિત્ય માધવરાવ સિંધિયાની પત્ની પ્રિયદર્શિની ની સુંદરતા હીરોઈનને પણ માત આપે છે. સુંદરતા ઉપરાંત પ્રિયદર્શિની ખૂબજ સમજદાર પણ છે. જ્યોતિરાદિત્ય ગ્વાલિયરના મહારાજાના વંશજ છે. પ્રિયદર્શિની અને જ્યોતિરાદિત્યની મુલાકાત વર્ષ 1991 માં થઈ હતી. કેહવામાં આવે છે કે જ્યોતિરાદિત્યને પેહલી મુલાકાતમાં જ પ્રિયદર્શિની સાથે પ્રેમ થઈ ગયો હતો. તેની સાથેજ તે ગુનાના સાંસદ પણ છે. આ બંનેના 2 બાળકો છે. એક પુત્ર મહાન આર્યમન સિંધિયા અને એક પુત્રી અનન્યા સિંધિયા.
પૂનમ સિન્હા
પૂનમ સિન્હા એક ભારતીય અભિનેતા અને રાજનેતા અને અભિનેતા શત્રુઘ્ન સિન્હાની પત્ની છે. તમને જણાવી દઈએ કે પૂનમ સિન્હા 1968 માં મિસ યંગ ઇન્ડિયા બની હતી. પૂનમે અભિનેત્રી તરીકે પડદા પર આગ ફેલાવી છે. તેમણે મોટાભાગે નાના કિરદાર નિભાવ્યા છે.આ ઉપરાંત 2 ફિલ્મમાં પ્રોડ્યુસર તરીકે પણ કામ કર્યું છે.
1973 માં આવેલ ફિલ્મ સબક માં શત્રુઘ્ન સિન્હા સાથે તેમણે કામ કર્યું હતું અને આ ફિલ્મ દરમિયાન તેમને પ્રેમ થયો હતો અને તેમણે 1980માં લગ્ન કરી લીધા. મિત્રો ભારતના રાજકારણી છે અને હાલમાં ભારત સરકાર હેઠળ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ ના મંત્રી છે. તેની સાથેજ પંજાબના ઉપમુખ્યમંત્રી સુખબિર સિંહ બાદલની પત્ની પણ છે. શિરોમણિ અકાલી દળના આ નેતા પોતાની સુંદરતાને કારણે દરેકની જીભ પર હોય છે.
ડિમ્પલ યાદવ
ઉત્તર પ્રદેશ ના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ ખૂબજ સુંદર છે. તમને જણાવી દઈએ, ડિમ્પલ કન્નોજથી સાંસદ પણ છે. તેનો જન્મ 15 જાન્યુઆરી 1978 મા થયો હતો. ડિમ્પલે 24 નવેમ્બર 1999 ના દિવસે અખિલેશ યાદવ સાથે લગ્ન કર્યા હતા. ડિમ્પલ અને અખિલેશની મુલાકાત અભ્યાસ દરમિયાન થઈ હતી.
શરૂઆતમાં અખિલેશનો પરિવાર તેની અને ડિમ્પલના લગ્નની વિરુદ્ધ હતા, તેના લગ્ન માટે સૌથી પેહલા અખિલેશના દાદી માન્યા હતા. ત્યારબાદ અખિલેશે તેના આખા પરિવારને આ લગ્ન માટે મનાવી લીધા હતા. આશરે 21 વર્ષની ઉંમરે ડિમ્પલના લગ્ન અખિલેશની સાથે થઈ ગયા હતા. હવે તે 2 પુત્રીઓ અને 1 પુત્રના માતા પિતા છે.
અમૃતા રાય
કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહની પત્ની અમૃતા રાયની ગણતરી નેતાઓની સુંદર પત્નીઓમાં કરવામાં આવે છે. તમને જણાવી દઇએ કે અમૃતા રાય વ્યવસાયે એક પત્રકાર છે. તેમને પત્રકારત્વ ના અભ્યાસ દરમિયાન આનંદ પ્રધાન સાથે લગ્ન કરી લીધા હતા. આનંદ પ્રધાન IIMC માં Associvte professor હતા. 2014 માં બંનેએ એકબીજાની સંમતિ થી છૂટાછેડા લઈ લીધા હતા.
તેના છૂટાછેડા પછી અમૃતાએ 68 વર્ષના દિગ્વિજય સિંહ સાથે લગ્ન કરી લીધા. BJP ના નેતા શાહનવાઝ હુસૈન ની પત્ની રેણુ પણ ખૂબ સુંદર છે. શાહનવાઝ અને રેણુ વચ્ચેનો સંબંધ ઘણો ચર્ચામાં રહ્યો છે. જેનું કારણ છે બંનેનો ધર્મ અને આંતરજાતિય લગ્ન છે. શાહનવાઝ જ્યાં એક મુસ્લિમ છે ત્યારે રેણુ એક હિંદુ બ્રાહ્મણ પરિવાર સાથે જોડાયેલ છે. 9 વર્ષના આ સંબંધ પછી તેમણે તેને લગ્નનું નામ આપ્યું હતું. રેણુ દેખાવમાં પણ ખૂબ સુંદર છે.
સારા પાયલટ
મિત્રો કોંગ્રેસ નેતા સચિન પાયલટની પત્ની સારા પાયલટ ખૂબ સુંદર અને આકર્ષિત સ્ત્રી છે. સારા ફારુખ અબ્દુલ્લાની પુત્રી છે. મિત્રો કહેવાય છે દરેક કામયાબ વ્યક્તિ પાછળ એક મહિલાનો હાથ હોય છે અને તે વાત લગભગ સચિન પાયલટ પર એકદમ યોગ્ય બેસે છે. કેમકે સારા પાયલટના સહકાર વગર સચિન માટે રાજનીતિની દુનિયામાં આટલું મોટું સ્થાન મેળવવું ખૂબ મુશ્કેલ બની ગયું હોત.
રાજનેતાઓની આ પત્નીઓ વિશે જેટલુ તમે જાણો છો તેટલું ઘણું છે, બધા પોત પોતાના ક્ષેત્રમાં ઘણું નામ કમાઈ ચૂક્યા છે, કોઈ પ્રસિદ્ધ કલાકાર છે અને કોઇ સફળ રાજનેતા, તેમના ઘર અને કામને ખૂબ સરળતાથી કરવામાં સક્ષમ છે અને ખૂબ મહેનતુ પણ હોય છે, તમને અમારી આ જાણકારી કેવી લાગી અમને જરૂર જણાવો અને શુભકામનાઓ જરૂર આપો.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team
1 thought on “સુંદરતાના મામલે હીરોઈનને પણ માત આપે તેવી રાજનેતાઓની સુંદર પત્નીઓ!! જેને જોતા તમે પણ નહી થાકો”