આપણે બધા ઘણી વાર વિચારીએ છીએ કે આપણું એક સપનાનું ઘર હોય, પણ યુ.કે નો રેહવાસી આ વ્યક્તિએ એક જંગલ માં પોતાના સપનાને સાકાર કરી દીધું.
એન્જેલો મેસટ્રોપેટો એ લગભગ ૪૦ વર્ષ થતા પહેલા વુંસ્ટરશાયર ના વાયર વન માં એક ગુફા ખરીદી અને ૧૦૦૦ કલાક અને ૧૩,૮૯૧,૩૧૨ ખર્ચ કર્યા બાદ આ જંગલને સપના ના ઘરમાં પરિવર્તિત કરી દીધું. આ ગુફા એક આધુનિક ઘરમાં બદલવામાં આવ્યું છે, જેમાં પીવાનું પાણી અને ચ્ધુમાં વાઈ-ફાઈ કનેક્શન પણ લાગવામાં આવ્યું છે.
જો કે તેમણે આ ગુફાને એક સુંદર ઘરમાં બદલી નાખ્યું છે, તેમણે જણાવ્યું કે.”હું ગુફામાં રેહવાની મજા લેવા માંગુ છુ, પણ હું તેમાં આધુનિક વિલાસીતા પણ જોડવા માંગુ છે. કુદરતી રીતે આ નેચુંરલ રંગ માં રંગાયું છે પણ મને આશા છે કે આ ગુફા માં ઓરીજનલ આકર્ષણ બરકરાર રહશે.
તેમણે પેહલી વાર ત્યારે આ ગુફા ને જોઈ હતી જયારે વરસાદ ના કારણે આ ગુફાની અંદર આશ્રય લેવું પડ્યું હતું.
જયારે તેમને ખબર પડી કે આ ગુફા ની જગ્યા સેલ પર છે ત્યારે તરત યુ.કે થી પાછા ફર્યા અને આ જગ્યાને ખરીદી લીધી.
જુઓ કેટલા સુંદર રીતે આ ઘરને પરિવર્તિત કરી સપનાનું ઘર બનાવી દીધું.
આ પોસ્ટને શેર કરીને બધા ને જાગૃત કરો અને તમારી સલાહ અને સવાલ અમને કમેન્ટસ માં લખી ને મોકલો.
આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર…...નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
AUTHOR: ADITI NANDARGI