સાસરા વાળા ને અથવા તો તમે પસંદ કરશો નહીં તો નહીં કરો. હવે તમે પસંદ કરશો કે નહીં, આ વાત તમારા અને સાસરાવાળા નાં વ્યવહાર પર નિર્ભર કરે છે. ઘણી વાર એવુ જોવા મળ્યુ છે કે તમે કેટલો પણ પ્રયત્ન કરી લો, સાસરાવાળા તમને પસંદ નહીં કરે. એવામાં તમે પ્રયત્ન કરતા રહો અને દરેક પ્રયત્ન નિષ્ફળ થઈ જાય તો પછી જે સ્થિતી હોય, તેને અપનાવી લેવી. જો તમારા સાસરા વાળાને તમે ના પસંદ હોવ તો તેમા પોતાને દોષ ના આપવો.
સાથીનાં મિત્રનો થી સંબંધ:
તમારા સાથી નાં મિત્રો એટલે પસંદ હોય છે કેમકે તે તમારા સાથી માટે મહત્વ નાં હોય છે પરંતુ જો તમને તમારા સાથીનાં મિત્રો પસંદ ના હોય તો તેમની સાથે જબરદસ્તી મેળ-મિળાપ કરવો યોગ્ય નથી. જ્યારે પણ મળે ખાલી વિનમ્રતા થી મળો. તેમને સમ્માન દો. બાકી જો તમે તેમનાથી મિત્રતા ન રાખવા માગતા હોવ તો ના રાખો.
મેસેજ નો રિપ્લાઈ ના કરવાથી પરેશાની:
તમે વિચારતા હશો કે કેવી રીતે કોઈ માણસ મેસેજ જોયા પછી જવાબ નથી આપતુ પરંતુ કોઈ કોઈ વાર એવુ પણ થાય છે કે તમારા સાથી વ્યસ્ત હોય છે, ઉતાવળમાં મેસેજ જોઈ લીધો હોય છે પણ જવાબ નથી આપી શકતો. એવામાં તમે પરેશાન ના થઈ શકો કે તેમણે તમને જવાબ ના આપ્યો.
થોડી ઘણી ઈર્ષ્યા:
ઘણી વાર સાથી પર ૧૦૦ ટકા ભરોસો હોવા છતા પણ તમે અસુરક્ષિત અનુભવ કરો છો. જો સાથી ને કોઈ બીજા સાથે વાત કરતા અથવા હસતા જોય લો છો કે તમારા અંદરની ઈર્ષ્યા જાગી જાય છે પરંતુ તમારે આ વાતો થી પરેશાન ના થવુ જોઈએ. આ નાની- મોટી ઈર્ષ્યા ને તમારા સુધી જ રાખવી જોઈએ.
એક્સ ની સાથે સંબંધ:
દરેક માણસ પોતાના એક્સ સંબંધો સાથે અલગ-અલગ રીતે વ્યવહાર કરે છે. બની શકે છે તમને તમારા એક્સ નું મોઢુ પણ ના જુવા માગતા હોવ અને તમારા સાથી પોતાના એક્સ સાથે હજુ પણ મિત્રતા બનાવી રાખી હોય. તે પોતાની રીત છે.
આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર…...નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
AUTHOR: ADITI NANDARGI
1 thought on “લગ્ન થી જોડાયેલી આ વાતોને લઈ ને પરેશાન ન થવુ❌”