મુકેશ અંબાણી ની છોકરી એક આલીશાન જિંદગી જીવે છે. ઈશા એક બિજનેસ વુમન ની રીતે કામ કરે છે. અને પોતાના ને પિતા ના કામ માં મદદ કરે છે. આની સાથે જ તે સ્ટાઇલીસ્ટ અને ગ્લેમરસ અંદાજ માંટે જાણીતી છે. ઈશા જ્યારે પણ કોઈ ફંકશન માં આવે છે તો બધા ની જ નજર તેની પર હોય છે. તેમને ભારતીય પારંપરિક કપડાં ખૂબ પસંદ છે. અને તેમના વોર્ડરોબ માં તે વધુ જોવા મળે છે. 29 વર્ષીય ઈશા જોડે બધા જ મોટા ડિજાઇનર ના કપડાં છે. કોઈ ઇવેંટ કે ફંકશન માં અબુ જાની- સંદીપ ખોસલા, ડોલ્સે એંડ ગબાના, મનીષ મલ્હોત્રા અને સવ્ય સાચી ના ડ્રેસીસ પહેરેલા જોયા છે. સ્ટાઇલ અને ખૂબસૂરતી માં ઈશા બોલીવુડ ની અભિનેત્રી ને પણ માત આપે છે. તો ચાલો તેમની એવી જ થોડી તસવીરો પણ જોઈ લઈએ.
આ તસવીર માં ઈશા એ ઓફ વ્હાઇટ કલર ની સાડી સાથે સ્લીવલેસ બ્લાઉસ પહેર્યો છે. લાઇટ જવેલેરી ની સાથે વાળ ને ખુલ્લા રાખ્યા છે. આ ફોટો તેમના ઘરે લેવામા આવી છે. બેક ગ્રાઉંડ માં એંટીલા ની એક જલક જોઈ શકો છો.
ઈશા અંબાણી એ બેબી ગુલાબી કલર નો ડ્રેસ પહેર્યો છે. તેમણે ડાયમંડ ની હેવી જવેલેરી પહેરી છે. જેની કિમત લાખોં માં છે. ઈશા ને જવેલેરી નો ઘણો શોખ છે તેમની પાસે સારું કલેક્શન છે.
કહવામાં આવે છે કે અબુ જાની ના આ ડ્રેસ ને ઈશા અંબાણી એ પોતાના ભાઈ ના સગાઈ માં પહેર્યો હતો. બ્લેક કલર ની આ ડ્રેસ માં હેવિ ભારે વર્ક કરેલું છે. સાથે જ વાળ ને મેસી લુક આપ્યો છે.
ઈશા અંબાણી ખૂબ જ સિમ્પલ લુક માં છે. તેમણે ઓફ વ્હાઇટ કલર પર મલ્ટી કલર નું વર્ક કરેલ ડ્રેસ પહેર્યો છે. તેઓ ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.
આ ફોટો તે સમય ની છે જ્યારે નીતા અંબાણી પોતાની છોકરી સાથે Valentino’s Haute Couture Spring Summer ’19 શો માં દેખાઈ હતી. આ ફેશન શો પેરિસ માં થયો હતો. જ્યાં બંને માં દીકરી એક સાથે પહોંચ્યા હતા. ખાસ વાત એ છે કે મૈનશન વૈલેન્ટીનો એજ ડિજાઇનર છે. જેમણે ઈશા અંબાણી ના રિસેપ્શન નો ડ્રેસ તૈયાર કર્યો હતો.
જણાવી દઈએ કે ઈશા અંબાણી એ 2018 માં આનંદ પરિમલ સાથે લગ્ન કર્યા હતા. જે ખૂબ જ ભવ્ય છે. અંબાણી પરિવાર ના આ લગ્ન માં બિયોસે એ સંગીત માં પર્ફોમન્સ આપ્યું હતું. સાથે જ બોલીવુડ, ક્રિકેટ, અને રાજનીતિ ક્ષેત્ર થી મોટી મોટી હસ્તી એ તેમા ભાગ લીધો હતો.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author :FaktGujarati Team