101 વર્ષ ની મારિયા એ 3 વખત કોરોના ને આપી માત અને પછી સાજા થવું એ કોઈ ચમત્કાર થી ઓછું નથી. ઇટલી ના ડોક્ટર પણ આ જોઈ ને ખૂબ હેરાન છે
101 વર્ષ ની આ મહિલા એ પોતાના જીવન માં ઘણું બધુ જોઈ ચૂકી છે. દ્રિતીય વિશ્વ યુદ્ધ, સ્પેનિશ ફ્લૂ, પછી જાનલેવા બીમારી કોવિડ-19 જેવી મહામારી ની જંગ પણ જીતી ચૂકી છે. 101 વર્ષ ની આ મહિલા મારિયા નું નામ કોરોના વોરિયર માં શામેલ થઈ ચૂક્યું છે. દિલચસ્પ વાત એ છે કે મારિયા કોરોના ને એક કે બે વર નહીં પણ 3 વખત માત આપી ચૂકી છે.
મારિયા ની હિંમત ને જોઈ ને ડોક્ટર પણ હેરાન છે.
મારિયા ઓરસિંધેર કોવિડ ના જપેટમાં આવતા પહેલા ઇટલી ણા ડોક્ટર ખૂબ જ હેરાન હતા. કારણ કે આટલી ઉમર માં આવી બીમારી થવી એ ખૂબ જ અઘરું છે. પહેલી વાર તે ફેબ્રુઆરી માં કોરોના ગ્રસ્ત થઈ હતી. તેમની દીકરી કાર્લા એ કહ્યું કે મે પહેલી વખત મારી માંતા ને ફેબ્રુઆરી માં સેનડોલા હોસ્પિટલ માં દાખલ કરી હતી. પહેલી વખત કોરોના થી સારું થતાં ડોક્ટર એ કહ્યું કે અમે કદી આટલી ઉમરલાયક વ્યક્તિ ને કોરોનાથી સારું થતાં નથી જોયું. તેઓ સારા થઈ ને પોતાના ઘરે પણ જતા રહ્યા હતા. કોવિડ-19 દરમિયાન તેમણે સ્વાસ લેવામા કોઈ પણ તકલીફ થઈ ન હતી અને સાથે જ તેમણે તાવ પણ બહુ આવતો ન હતો.
જુલાઈ માં મનાવ્યો હતો 101 મો જન્મ દિવસ
જુલાઈ માં તેમણે 101 મો જન્મદિવસ મનાવીયો હતો. સપ્ટેમ્બર માં તેમને ખૂબ જ તાવ આવ્યો અને તેઓ હોસ્પિટલ માં દાખલ થયા. જેમા તેમનો કોવિડ પોસિટિવ આવ્યો. ત્યારે તેમનો 18 દિવસ સુધી હોસ્પિટલ માં ઈલાજ ચાલ્યો. લોકલ મીડિયા અનુસાર તેમને મારિયા નો ખૂબ ખ્યાલ રાખ્યો. જો કે ત્રીજી વાર તેમના માં કોરોના ના કોઈ લક્ષણ ના દેખાયા.
બેડ રેસ્ટ પર છે મારિયા
અત્યારે મારિયા બેડ રેસ્ટ પર છે. તે સંભાળી નથી શક્તિ એટલે પોતાના બાળકો જોડે વાત કરવા માં અસમર્થ છે. મારિયા નો જન્મ 21 જુલાઈ 1919 એ થયો હતો. તેમની છોકરી એ કહ્યું કે ડોક્ટર અને નર્સ મરી માંતા નું ધહયાં રાખી ને ખૂબ આશ્ચર્ય ચકિત છે. 9 મહિના માં તેમણે 3 વાર કોરોના ને માત આપી છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. અને ઉપરોક્ત માહિતી અમે ઇન્ટરનેટ ઉપર આ વેબસાઇટ દ્વારા પ્રાપ્ત કરેલ છે
Author : FaktGujarati Team