પરાઠા ખાવાના શોખીન છો પરંતુ વધતા વજનને કારણે હેરાન છો…?? તો જાણો પરાઠા ખાધા પછી પણ કેવી રીતે વજનને કંટ્રોલમાં રાખી શકાશે

આજની ભાગદોડ વાળી જીંદગીમાં આપણે શરીર પ્રત્યે વધારે ધ્યાન આપી શકતા નથી. પરંતુ સાથેજ આપણે ખાવા પિવા પ્રત્યે પણ કંટ્રોલ નથી કરી શકતા. અને બહારનું ખાવાનું વધારે રાખીએ છે. આ ઉપરાંત ખાસ કરીને ગુજરાતીઓ સવારના સમયે પરાઠા ખાવાનું પસંદ કરે છે. જેમા ઘી તેમજ માખણ લગાવામાં આવે છે. જેના કારણે આપણા શરીરમાં ફેટનું પ્રમાણ વધે છે.. આજે અમે તમને જણાવીશું કે તમે પરાઠા ખાઈને પણ પોતાનું વજન ઓછું રાખી શકો છો.

અલગ રીતે પરાઠા બનાવો

ખરેખરમાં પરઠાને એક સ્વાદિષ્ટ ભોજનની ગણતરીમાં લેવામાં આવે છે. અને ખાસ કરીને તેને નાસ્ સાથે લોક ખાતા હોય છે પરંતુ તેના કારણે આપણું વજન વધી જતું હોય છે. તેવું લોકોનું કહેવું છે. જેના કારણે અમુક લોકોતો પરાઠા ખાવાનું પણ છોડી દેતા હોય છે. પરંતુ તમે પરઠા ખાવાનું ચાલું રાખીને તમારું વદન ઉતારવા માંગો છો. તો વસ્તું પણ સંભવ છે. પરંતુ તે માટે તમારે અલગ રીતે પરાઠા બનાવા પડતા હોય છે.

તેલ ઘી અને માખણને વાપરી શકાશે

જો વજન ઓછું કરવા માંગો છો. તેવા પરોઠા તમે બનાવા ઈચ્છો છો. તો તમારે પરાછા બનાવાની રીતે પણ બદલી પડશે. જેના તમારે તમામ સામાન એકઠો કરી લેવો વધારે જરૂરી છે. જેમા ખાસ તમે પરાઠામાં જે જે વસ્તુઓ બનાવા માટે વાપરો છો.તે વસ્તુઓ વાપરી શકશ સાથેજ તમે તેલ ઘી અને માખણ પણ પરાઠા બનાવા વાપરી શકશો.

ઘઉમાંથી પરાઠા બનાવાનું રાખો

ખાસ કરીને લોકો મેદાના લોટમાંથી પરાઠા બનાવાનું રાખે છે. પરંતુ વજન ઓછું કરવું હોય તો ઘઉના લોટમાંથી પરાઠા બનાવા સૌથી સારા સબીત થાય છે. કારણકે તેમા વિટામીન બી 1 અને બી 9 હોય છે.સાથેજ ફોસ્ફોરસ મેગ્નીશ્યમ અવે બસ્તા જેવા ખવીજ પણ હોય છે. જેથી ઘઉના લોટ માંથી બનાવેલા પરાઠાને કારણે તમે તમારુ વજન ઘટાડી શકશો.

સ્ટફીંગમાં શું ભરશો ?

પરાઠામાં ભરવામાં આવતું સ્ટફીંગ તેના માટે મુખ્ય હોય છે. જેથી સ્ટીફીંગમાં જે ફમ વસ્તુઓ નાખો તે ખુબજ ધ્યાનથી નાખવી પડશે. તોજ તમે તમારુ વજન ઓછું કરી શકશો. ખાસ કરીને લોકો મશરૂમ પરાઠાના સ્ટફીંગમાં નખતા હોય છે. કારણે કે તેમાથી ભરપૂર માત્રામાં તમને પ્રોટીવ અને એંટીઓક્સીટેંડ મળી રહેતા હોય છે. જેના કારણે તામરું વજન નથી વધતું

તે સિવાય અમુક લોકો મિક્સ વેજીટેબલ સબ્જી પણ પરાઠાની સબ્જીમાં ભરતા હોય છે. કારણકે લીલા શાકભાજી તેમજ વેજીટેબલમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો રહેલા હોય છે. જેના કારણે તમારા શરીરમાં ફેટનું પ્રમાણ યોગ્ય રહે છે. અને વજન વધતું નથી.

રાંધવાની રીત પણ ખુબ મહત્વની

હેલ્થી પરઠા બનાવા માટે ઘઉના લોટનું મટીરીયલ તૈયાર કરીને તેમા માટેનું પુરતું સ્ટફીંગ પણ તૈયાર કરો. બાદમાં તેને  તેલમાં બનાવો વધારે જરૂરી રહેશે.સાથેજ તેલ ફેલાવા માટે સિલિકોન બ્રશનો ઉપોગ કરજો. જેથી થોડાક સમયમાં તમારા પરાઠા સ્વાસ્થ્યને અનુકળ બની જશે અને તમે તેનો લાભ લઈ શકશો

જોકે પરાઠા રાંધવા માટે ખાસ કરીને સોયાબિનનું તેલ નારિયલ તેલ અને ઓલિવનું તેલ પણ વાપરી શકાય. કારણકે તે પણ આપણું વજન ઉતારવા માટે મહત્વના કહી શકાય. મહત્વનું છે કે જે પદ્ધતી અમણા અમે તમને કીધી તે પદ્ધતી તમે અપનાવીને તમે તમારુ વજન નિયંત્રીત કરી શકશો. અને પરાઠા ખાઈને પણ તમે ફિટ રહી શકશો

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ronak Bhavsar

Leave a Comment