શું તમે જાણો છો? લિંબુની છાલ હંમેશાં માટે મટાડી શકે છે સાંધાનો દુઃખાવો.

સામાન્ય રીતે કોઈ મધુપ્રમેહ અને સાંધાના દર્દની મુશ્કેલી હોય તો તેના એકબીજા સાથે કોઈ સંબંધ નથી. જ્યારે ડાયાબિટીસ જરૂરિયાત કરતા વધારે હોય ત્યારેમસલ્સ અને સાંધાના દર્દની સાથે અન્ય રોગની સમસ્યા પણ બને છે. એક્સપર્ટ્સ અનુસાર, મધુપ્રમેહના કારણોસર મસ્કુલોસ્કેલેટલ સિસ્ટમ તકલીફ જન્મે છે, જે આપણી માશપેશીઓ, હાડકાઓ, એડિન્સ, લિગામેન્ટ્સ પર ખરાબ અસર જન્માવે છે કે કે માનવદેહની લચકતા ઓછી હોવાને કારણે તે સખત બની જાય છે. તે શરીરના દર્દ,સાંધાના દર્દ, સાંધાના સ્વેલિંગની સમસ્યા બને છે. હાથ અને પગમાં બિન જરૂરી સેંસેશન અનુભવવુ અથવા દર્દથવુ પણ મધુપ્રમેહના લક્ષણૉમા ગણવામાં આવે છે.

image source

આ પ્રકારના સાંધાના દર્દ થાય છે:

ઘણા ડાયાબિટીસના દર્દીઓમાં હાથની માંસપેશીઓ, જેમ કે કાર્પલ ટનલ સિંડ્રોમ અથવા પીડા થઈ શકે છે. હાથનુ નિષ્ક્રિય થવુ, હાથ અને આંગળીઓમાં કાંટા લાગે છે જેવી સમસ્યાઓ નાની રક્તવાહિનીઓને કારણે થાય છે.

આવી સમસ્યાઓ થાય છે

મધુપ્રમેહના દર્દીઓમાં સામાન્ય રીતે જોવાતી સમસ્યાઓ એ હાથની આંગળીઓને હથેળી તરફ વળી જવી, આંગળીઓમા સોજો અને દુખાવા થવા જેબી સમસ્યા હોઈ શકે છે. મધુપ્રમેહ હેન્ડ સિંડ્રોમ એ મધુપ્રમેહના દર્દીઓમાં જોવા મળતી સામાન્ય સમસ્યા છે. તે એક પ્રકારનો સિન્ડ્રોમ છે જેમાં હાથની ત્વચા સખત અને મીણવાળી બને છે, જેનાથી હાથ અને આંગળીઓની ગતિમાં અસ્વસ્થતા રહે છે.

મધુપ્રમેહના દર્દીઓમાં જકડન અથવા ખભા જકડાઈ જ્વા જેવો અનુભવ એ પણ એક સામાન્ય લક્ષણ છે. આ રોગને સ્થિર ખભાની સમસ્યા તરીકે ઓળખવામાં આવે છે. આ સમય દરમિયાન, દર્દીને ખૂબ પીડા થાય છે કે તેના હાથની હિલચાલ પર નકારાત્મક અસર થવા લાગે છે.

ચારકોટ સાંધાની સમસ્યા ન્યુરોપેથીક સાંધા તરીકે પણ ઓળખાય છે. આ સમસ્યા ત્યારે વધુ હોય છે જ્યારે નર્વ નુકસાન થાય છે અને અસ્થિબંધન વધુ ખરાબ થાય છે. આ સમય દરમિયાન સાંધામાં ખાલી ચડવી અને કળતર અથવા સંવેદના હોય છે, જે મુખ્યત્વે પગને અસર કરે છે.

સાંધાના દર્દમાં સંભાળ

જો તમને સાંધાના દર્દ સંબંધિત સમસ્યાઓ આવી રહી છે, તો સમયસર તમારે દાક્તરનો સંપર્ક કરો અને તેમના દ્વારા સૂચવવામાં આવેલી દવાઓ અને કસરતોને અનુસરો. આ સાથે, સ્વસ્થ આહાર અને નિયમિત જીવનશૈલીનું પાલન કરવું પણ મદદરૂપ થઈ શકે છે.

વજન નિયંત્રણમાં રાખવાનો પ્રયત્ન કરો. ઝડપી વજન ઘટાડવો અથવા વધારવો એ બંને હાનિકારક સાબિત થઈ શકે છે. જો રોગ પ્રારંભિક સ્તરે મળી આવે છે, તો તેમાંથી છૂટકારો મેળવવો આસાન છે.

આનાથી સાંધાની સમસ્યાનુ પણ સમાધાન થાય છે.

image source

રીત- ૧:

  • બે મોટા કદના લીંબુને સારી રીતે ધોઈ લો અને વાસણમાં તેની છાલ ઉતારી લો.
  • ત્યારબાદ તેની છાલને સારી રીતે છીણી લો. એ વાતનું ધ્યાન રાખો કે આપણે માત્ર લીંબુનો પીળો ભાગ એટલે કે ઉપરની છાલને ક્રશ કરવની છે ન કે તેનાસફેદભાગ ને.
  • આ ક્રશ કરેલા મિશ્રણને સાંધા પર ઘસવું અને પાટો બાંધી લેવો.
  • ત્યાર પછી આશરે બે કલાક બાદ આ પાટાને ખોલો.
  • તમને સાંધાના દર્દ માંથી રાહત પ્રાપ્ત થશે.

રીત- ૨ :

  • બે મોટા લીંબુની છાલ કાઢો.
  • આ છાલને સારી રીતે છીણી લેવી.
  • હવે આ ક્રશ કરેલ છાલને એક સાફ બરણીમાં નાંખો અને તેમાં ઓલિવનું તેલ ઉમેરો.
  • હ વે આ બરણીને બંધ કરી દો અને બેસ પ્તાહ સુધી એમને એમ રહેવા દો.
  • સાંધા પર ઓલિવના તેલમાં ઉમેરેલ લીંબુની છાલને દર્દ વાળી જગ્યા પર લગાવી પાટો બાંધી લો.
  • આ બાંધેલ પાટા પર પ્લાસ્ટિકની કોથળી અથવા કવર લગાવો જેનાથી ઓલિવનું તેલ તમારી ત્વચા પર ન પ્રસરે.
  • દર્દ વાળા ભાગને ગરમ રાખવા માટે, પ્લાસ્ટિકની કોથળી અથવા કવર પર ઊનનું કપડાથી ઢાંકી લો.
  • લીંબુની છાલ અને ઓલિવના તેલની અસરતમા રીસ્કિનની ઊંડાઈ સુધી પહોંચશે તેમજ તમારા સાંધાના દર્દમાં રાહત અપાવશે.

 

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment