- આ વીડિયો માં દેખાઈ રહ્યું છે કે ભક્તો ની ભારે ભીડ લંગર ખાના માં ભોજન કરી રહી છે.
- સ્ટીલ ની ટાંકી મા એક નળ પણ લગાવેલો છે જેથી લસ્સી નો બગાડ ન થાય.
To engineering innovations!
Happy Engineers Day! pic.twitter.com/kAIKsYrG56— Amit Agarwal (@AmitAgarwal) September 16, 2020
ભારતીય બધી જ જગ્યા એ તેમના જુગાડ ને લીધે જાણીતા છે. પછી તે ઘર માં રહે કે ગુરુદ્વારા જેવા પવિત્ર સ્થાન પર જઈએ. આમ પણ આપણા ભારતીય પાસે દરેક મુશ્કેલી નો ઉપાય છે. આ દિવસો મા ગુરુદ્વારા માં લસ્સી વેચવાનો જે વિડિયો વાયરલ થઇ રહ્યો છે, તેમાં એક બાળક પોતાની નાની એવી સાઈકલ પર સાઈકલ ની બ્રેક અને હેન્ડલ ની મદદ થી લસ્સી વહેંચતો જોવા મળે છે.
આ વીડિયો ટ્વીટર યુઝર અમિત અગ્રવાલ એ શેર કર્યો. અમિત ની પહેલા વિક્રમ કલર એ પણ આને પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરી ચૂક્યા હતા. વિક્રમે આને ગુરુદ્વારા ના લંગર ખાના માં લસ્સી અને છાસ વહેચવા ની અનોખી રીત બતાવી.
આ વીડિયો માં દેખાઈ રહ્યું છે કે ભક્તો ની ભારે ભીડ લંગર ખાના માં ભોજન કરી રહી છે. જે લોકો બેસી ને ભોજન કરી રહ્યા છે, એને ખાલી વાટકી મા એક બાળક લસ્સી પીરસી રહ્યો છે. તેને પીરસવા માટે તે બાળકે સાઈકલ પર સ્ટીલ ની ટાંકી રાખી છે.
તેની નીચેની બાજુ સાઈકલ ની બ્રેક અને હેન્ડલ ની મદદ થી લસ્સી આપવાનો જુગાડ કરેલો છે. તેમાં એક નળ પણ લગાવેલો છે જેથી કરીને લસ્સી નો બગાડ ન થાય. આ રીતે મહામારી માં સામાજિક અંતર નું પાલન પણ સરળતા થી કરી શકાય છે
આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team