હિમાચલમાં આવેલું આ અદભુત મંદિર આધ્યાત્મિકતા અને કુદરતી સૌંદર્યનુ પ્રતીક છે..
આ ટેમ્પલ આવેલું છે બલકાપુરીમાં એક નાનકડું જિલ્લો કાંગરા.. હિન્દુઓને ખૂબ જ પ્રખ્યાત મંદિર છે, બલક નાથનું.. મંદિર પાછળની માન્યતા..
મોટા ભાગના લોકો માને છે કે ભલકા દેવના દર્શન થી બધી જ માનતા પુરી થાય છે અને બધી જ ઇચ્છાઓ ને ભગવાન પૂરી કરે છે.. મંદિર શાની માટે પ્રખ્યાત છે ..
મંદિર ખુબ જ પ્રખ્યાત છે અને મોટાભાગના લોકો 14 માર્ચથી 13 એપ્રિલ સુધીમાં ત્યાંના મેળાનો લાભ ઉઠાવે છે.. ઉજાણી કરે છે અને એન્જોય કરે છે
મુસાફરી માટેની માહીતી.. પાલમપુર થી ૧૦ થી ૧૨ કિલોમીટરના અંતરે આવેલું છે. કુદરતી સૌંદર્ય સાથે ત્યાં ધોધ પણ છે.. પાણીના ઝરણા ના અવાજ સાથે, બલકા નાથ ના આશીર્વાદ પહોંચે છે લોકો સુધી..
વાંચો :
- ગુજરાતના 10 સ્થળો, જાણીતા છે તેમની કેટલીક ખાસ વાનગીઓને કારણે
- વારંવાર ના પોસાય બહારના પીઝા, ઘરે જ બનાવો 10 અવનવા ફ્લેવરમાં
- ટિફિન માટે બેસ્ટ ઓપશન છે આ પ્રકારની વાનગીઓ
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ વાનગી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો faktgujarati@gmail.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે દ્વારા અમારી સાથે Facebook, Instagram અને Twitter પર જોડાઓ…