રાત્રે જમવા અને સુવા વચ્ચે કેટલા કલાક નું અંતર હોવું જોઈએ? જાણો મોડી રાત્રે જમવાથી થતાં નુકશાન

Image by Claudio_Scott from Pixabay

નિયમિત રૂપે નક્કી કરેલા સમયે પર ભોજન કરવું એ  સ્વસ્થ જીવનશૈલી ની નિશાની હોય છે. સંશોધન મુજબ,જો તમે સમયસર ભોજન કરો છો, તો એ તમારી જીવનશૈલી ને ખુબજ પ્રભાવિત કરે છે. ઘણા એવા ભારતીયો છે, જે મોડી રાત્રે ભોજન કરવાનું પસંદ કરે છે. કુટુંબ સાથે જમવાથી કૌટુંબિક સંબધ મજબૂત થાય છે,પરંતુ મોડી રાત્રે જમવાથી શરીર પર ખરાબ અસર પડે છે. સંશોધન મુજબ, મોડી રાત્રે જમવાથી કેલેરી નું ઉત્પાદન વધુ થાય છે અને શરીર માં ખરાબ પોષણ નો વધારો થાય છે.


Image by Karolina Grabowska from Pixabay

કેમ થયું સંશોધન

આ સંશોધન માં ભાગ લેનારાઓને ચાર ભાગો માં વેચવામાં આવયા હતા. આમાં સંશોધનકર્તા ઓએ જોયું કે કોણ કેટલું અને શું ખાય છે. એના આધાર પર સંશોધન માં ભાગ લેનારાઓને ન્યુત્રિયાંત રિચ ફૂડ ઇન્ડેક્સ મુજબ, એક ફૂડ ડાયરી આપી અને આ ફૂડ ડાયરી નું અનુસરણ કરવાનું કહ્યું. આ ફૂડ ને પોષકતત્વો અને ઊર્જા સ્તરો ના આધારે મારકિંગ કરવાનું હતું.

સંશોધન માં શું જાણવા મળ્યું?

જ્યારે આપણેને ભુખ લાગે છે, ત્યારે પેટ માં ઉંદરદા દોડવાની પ્રક્રિયા નિયમિત સમય કે રૂટિન ને અનુસરણ કરે છે અને આ દિવસ ના અંત માં સોથી વધુ ઝડપી બને છે. વેજ્ઞાનિકો ના મતે પેટ માં ઉંદરડા દોડવા ની ભાવના અને તમારું ભોજન કરવું આ બને તમારા સ્વાસ્થ્ય ને પ્રભાવિત કરે છે.

આ સંશોધન માં વેજ્ઞાનીકો જાણવા મળ્યું કે સાંજ ના સમયે ખાવા વાળા ભાગ લેનારાઓ દ્વારા દિવસ માં ૪૦ ટકા ઊર્જા નું સેવન થયું. તેજ દિવસ માં વ્યક્તિ ઓછી કેલેરી ખાય છે. આ બધા ગ્રુપ ના ડાયેટ ની ગુણવતા માં પણ ઘણો ફર્ક છે. આ સાથે જે ભાગ લેનારા સોથી વધારે કેલેરી નું સેવન કરે છે, એનું બીજા ની સરખામણી માં ઓછું ન્યુત્રિયાંત ઇન્ડેક્સ હોય છે.

રાત્રે ક્યારે જમવું જોઈએ?

રાત્રે હમેશા સમય સર ભોજન કરો. વેજ્ઞાનિકૉ ના મતે રાત્રે સૂતા પેહલા અને જમવા ના વચ્ચે નો સમય ઓછા માં ઓછો ૨ થી ૩ કલાક નો હોવો જોઈએ. જો તમે જમીને સીધા સૂઈ જાવ છો, તો તેનાથી તમારું મોટપણું ખુબજ ઝડપથી વધે છે. આ સિવાય ગેસ ની સમસ્યા અને પેટ થી જોડાયેલી બધી સમસ્યાઓ થવા લાગે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Leave a Comment