આ ઉપાય થી 30 ની ઉમર માં પણ બની શકો છો માં..

કોઈ પણ સ્ત્રી માટે માં બનવું એક અદભૂત અનુભવ છે. કેટલીક મહિલાઓ નાની ઉમર માં જ માં  બની જાય છે. તો કેટલીક મહિલા ઓ ઘર પરિવાર ની જવાબદારી અને કેરિયર બનાવા માં 30 ની ઉમર પછી માં બને છે.

ઉમર વધવાની સાથે મહિલા ઓ માં ફર્ટિલિટી નું પ્રમાણ પણ ઓછું થઈ જાય છે. એટલે જ કેટલીક મહિલા ઓ ના મન માં એવા સવાલ હોય છે કે તેઓ 30 વર્ષ પછી શું માં બની શકવાના છે??

Image Source

ચાલો જાણીએ 30 ની ઉમર પછી મહિલા ઓ માં કેટલા ચાન્સ હોય છે કે તેઓ માં બની શકે.

30 ની ઉમર માં માં બનવું કેટલું યોગ્ય છે.

Image Source

ડોક્ટર અને વિશેષજ્ઞ ની વાત માનીએ તો મહિલા 30 ની ઉમર પછી પણ માં બની શકે છે. જોકે અહી એ વાત નું ધ્યાન રાખવામાં આવે કે ઉમર ની સાથે naturally પ્રગનેન્ટ થવાની સંભાવના ઓછી થઈ જાય છે. એટલે થઈ શકે કે કેટલીક મહિલા ઓ ને આ ઉમર માં conceive કરવા માં પ્રોબ્લેમ આવી શકે. Biologically 20 થી 30 ની ઉમર માં માં બનવું ખૂબ સારું ગણાય છે. પણ 32 વર્ષ પછી ની pregnancy ને પણ યોગ્ય ગણવામાં આવે છે. ત્યારબાદ રસોળી બનવાનો ખતરો વધી જાય છે.

થઈ શકે છે પ્રોબ્લેમ

આમ તો pregnancy થી જોડાયેલ સમસ્યા કોઈ પણ ઉમર માં થઈ શકે છે. પણ 30 પછી miscarriage, શિશુ માં વિકાર, શિશુ ના જન્મ સમયે વજન ઓછું હોવું, pregnancy માં હાઇ bp, pre -mature delivery વગેરે જેવા પ્રોબ્લેમ થાય છે.

30 ના પછી માં બનવાના કામ આવશે આ ટિપ્સ..

તમે જો 30 ની ઉમર માં માં બનવાનું વિચારો છો તો તમારે અને તમારા પતિ એ  સ્વસ્થ રહેવું ખૂબ જ જરુરી છે. આ ઉપરાંત નીચે દર્શાવેલ બાબત નું ધ્યાન રાખવું.

વજન કંટ્રોલ માં રાખો.

Image Source

Overweight અને underweight થવા થી conceive કરવા માં પણ તકલીફ થાય છે. જે મહિલા ઓ નું બોડી માસ ઇંડેક્સ  19 કરતાં નાનું અને 30 કરતાં વધુ હોય તો અનિયમિત મહાવારી ને કારણે ફર્ટિલિટી પર અસર પડે છે.

પુરુષ પાર્ટનર ની તંદુરસ્તી

Conceive કરવા માટે male પાર્ટનર નું સ્વસ્થ રહેવું ખૂબ જ જરુરી છે. પુરુષો માં પણ 30 કરતાં વધુ બોડી માસ ઇંડેક્સ હોય તો ફર્ટિલિટી રેટ ઓછો થઈ જાય છે.

દારૂ અને સીગરેટ

Image Source

આ બંને વસ્તુ થી પુરુષ અને મહિલા એ દૂર રહેવું જોઈએ. સીગરેટ થી બંને ને જ નુકશાન થઈ શકે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment