એક મહિલા ને સ્વાસ લેવામાં તકલીફ થતી હતી, ઓપરેશન કરતાં જે નીકળ્યું તે જોઈ ડોક્ટર પણ સ્તબ્ધ થઈ ગયા..

સોશિયલ મીડિયા પર એક વિડિયો viral થઈ રહ્યો છે. વિડિયો છે ભયાનક, તે જોઈને તમે પણ ડરી જશો. વિડિયો માં એક મહિલા સ્ટ્રેચર પર બેહોશ સૂતેલી દેખાઈ રહી છે. એક મહિલા ડોક્ટર મોઢા માં ટ્યૂબ અને ટોર્ચ નાખી રહી છે. જેમા એક નાનો કેમેરા પણ લાગેલો છે.

આ ટોર્ચ નો ઉપયોગ માણસ ના શરીર અંદર ના ભાગો ને જોવા માટે થાય છે. વિડિયો માં દેખાય છે કે ડોક્ટર હવે ટ્યૂબ ને બહાર કાઢી રહી છે અને સાથે જ એક સાપ પણ નિકડ્યો છે. જો આ વિડિયો ના હોત તો આ ન્યુસ ને ખોટા જ ગણવામાં આવત.

વિડિયો માં દેખાય છે કે મહિલા ડોક્ટર સાપ ને જોઈને બૂમો પાડે છે.

ખરેખર માં વાત શું છે?

આ વિડિયો રુસ નો છે. રુસ માં એક જગ્યા છે દાગેસ્થાન. અહિયાં નું એક ગામ લેવાશી માં એક મહિલા પોતાના ઘર ના બગીચા માં સૂઈ રહી હતી. એ દરમિયાન 4 ફૂટ લાંબો પાતળો સાપ મહિલા ના ગળા ના  ભાગે થી થઈ ને મોઢા માં જતો રહ્યો. મહિલા અચાનક ઉઠી તો તેને સ્વાસ લેવામા તકલીફ થતી હતી. આ મહિલા ને તરત જ હોસ્પિટલ માં દાખલ કરી દીધી. મહિલા ને બેહોશ કરી ને ઓપરેશન થિયેટર લઈ જતા ત્યાં ડોક્ટર એ જોતાં કહ્યું કે સાપ છે. ડોકટરે તેને ટ્યૂબ નાખી ને પકડી લીધો. અહિયાં વિડિયો ત્યાં ના કોઈ એક માણસ એ રેકોર્ડ કરી ને શેર કર્યો.

આમ થતા ત્યાં ના લોકો એ બહાર સુવાનું જ બંધ કરી દીધું.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે

Author : FaktGujarati Team    

Leave a Comment