કોવિડ-19 મહામારી ને કારણે આખા દેશ ભર માં માર્ચ મહિના થી સ્કૂલ બંધ કરી દેવા માં આવી હતી. આવા માં સરકારે બાળકો નું શિક્ષણ ઓનલાઇન કરી દીધું. પરંતુ બહુ ઓછા લોકો હોય છે કે જે પોતાના બાળક ને ઓનલાઇન ભણાવી શકે છે. ક્યાંક સ્માર્ટ ફોન ની કમી છે તો કયા નેટવર્ક ની સમસ્યા. સિક્કિમ નો ગ્રામીણ વિસ્તાર પણ આ સમસ્યા થી પરેશાન છે. તો ત્યાં ના ટીચર એ બાળકો ને તેમના ઘરે જઈ ને ભણવાનું શરૂ કર્યું.
ખરેખર તો દક્ષિણ સિક્કિમ ના ગ્રામીણ વિસ્તાર માં નેટવર્ક ની connectivity સારી નથી. અને સાથે જ અહી રહેવા વાળા લોકો ગરીબ ખેડૂત છે. તેમની પાસે એવી સુવિધા નથી કે તે ઓનલાઇન ભણાઈ શકે.
આ વિસ્તાર ની એક ટીચર ને આ સમસ્યા વિશે ખબર પડતાં જ તેઓ બાળકો ને તેમના ઘરે જઈ ને ભણવાનું શરૂ કર્યું. આ ટીચર નું નામ ઇન્દિરા મુખી છેત્રી હતું. છેત્રી જી કહેતા કે મને બાળકો ના ભણતર ની ખૂબ જ ચિંતા હતી. મારા ગામ ના મોટાભાગ ના લોકો ગરીબ ખેડૂત છે.
આમ કરતાં ગ્રામીણ વિસ્તાર ની ટીચર ને પોતાના ગામ ના બાળકો ના ઘરે જઈને ભણવાનો મોકો મળતો. શિક્ષા વિભાગ એ પણ બધા જ ટીચર ને ઓળખીને તેમને અલગ અલગ ગામ સોંપી દીધા. જ્યાં જઈ ને તે બધા ને ભણાવી રહ્યા છે. ટીચર ને પણ કઈ પ્રોબ્લેમ ન થાય એની માટે એક નિયમ બનાવ્યો છે. ટીચર દૂર ના ગામ ના ટીચર ને પોતાના બાળકો ને ભણવાનો આગ્રહ કરી શકે. બદલા માં તે પોતાના ગામ માં રહેલા એમના બાળકો ને ભણાઈ શકે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team