કોરોના કાળ માં આપણે બધા એ આપણું પોતાનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. સાફ-સફાઇ રાખવી અને સારું ખાવાની આદત જ આપણે ઘણી બીમારીઓ થી બચાવી શકે છે. આવા સમય માં બને એટલું પોષટીક ખાવું સારું ગણાય છે. આજે તમને ચિયા બીજ ના ફાયદા જણાવીશું.
ચિયા બીજ માં ભરપૂર માત્રા માં પ્રોટીન હોય છે. એટલે જે લોકો બોડી બનાવા માંગે છે, તેમની માટે ચિયા બીજ નું સેવન મહત્વપૂર્ણ છે.
ચિયા બીજ માં આયન પણ ભરપૂર છે. જેના સેવન થી શરીર માં લોહી ની કમી રહેતી નથી.
ચિયા બીજ માં કેલ્સિયમ પણ વધુ પ્રમાણ માં હોય છે. એટલે આ બીજ ખાવા થી હાડકાં મજબૂત થાય છે.
આ બીજ આપણી ત્વચા માટે પણ ઘણા સારા છે. આનાથી સ્કીન ટાઇટ અને ચમકદાર થાય છે.
વધતી ઉમર ની સાથે આપણી યાદશક્તિ પણ કમજોર થઈ જાય છે. આ બીજ યાદશક્તિ વધારવામાં મદદ કરે છે
Lock down માં જો વજન વધી ગયું હોય તો, લીંબુ પાણી માં ચિયા બીજ નાખી ને પીવું.
ચિયા બીજ પાચન તંત્ર માટે પણ ખૂબ જ સારા હોય છે.
Healthy વાળ માટે પણ તે ખૂબ જ સારા છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team