શું તમારા ઘરે પણ છે ગણેશજી ની મૂર્તિ?? તો આજે જ કરો આ ઉપાય.. થશે ઘણા ફાયદા..

અત્યારે ગણેશ જી નો તહેવાર ઉજવાઇ રહ્યો છે. લોકો સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે ગણેશજી ને મોદક નો ભોગ ધરાવે છે. ફક્ત ગણેશ ચતુર્થી ના દિવસે જ ગણેશ જી ની પૂજા કરવા થી લાભ થતો નથી. જેમ તમે પોતાને સ્વસ્થ રાખવા માટે ભોજન કરો છો તેમ ગણેશ જી ની કૃપા બની રહે તે માટે તમારે થોડા કામો પણ કરવા પડશે.

Image Source

ગણેશજી ને દૂર્વા અર્પિત કરવી

Image Source

ગણેશ જી ને દરરોજ ઓછા માં ઓછી 3 દૂર્વા ચઢાવી. પુરાણો માં કહેવાયું છે કે દૂર્વા માં અમૃત રહેલું હોય છે. કારણકે જ્યારે સમુદ્ર મંથન થયું હતું ત્યારે અમૃત માટે દેવો અને અસૂરો વચ્ચે ખેચા તાણી હતી તે વખતે અમૃત ના કેટલાક ટીપા દૂર્વા પર પણ પડ્યા હતા. તમે જોયું હશે કે દૂર્વા ભલે સુકાઈ જાય પણ જેવુ જ તેને પાણી મળતા તે ફરી થી લીલીછમ દેખાવા લાગે છે. એટલે દૂર્વા ભેંટ કરતાં અમૃત ની ભેટ ચઢાઈ એમ માનવામાં આવે છે.

લાલ સિંદૂર નો ચાંદલો કરવો.

લાલ રંગ ના સિંદુર થી ગણેશ જી ને ચાંદલો કરવો. પછી તેને પોતાના માથે લગાવું. જેનાથી તમે હમેશા સકારાત્મક અને ઊર્જાવાન રહેશો.

એકાદશી છોડી ને દરરોજ કરવું આ કામ

Image Source

એકદશી છોડી ને ગણેશજી ને અતૂટ ચોખા ના દાણા ચઢાવા. અન્ન થી દેવી દેવતા ઓ ને સંતુષ્ટિ થાય છે. ભલે એક દાણો કેમ ના હોય પણ ભેટ જરૂર થી કરવું. શ્રી કૃષ્ણ જી એ પણ દ્રૌપદી ના હાથે બનાવેલ ખીર ખાઈ ને આ વાત સમજાવી હતી કે ભગવાન ને એક દાણો પણ અર્પિત કરવા થી ઘર માં સંતોષ નો ભાવ ઉતત્પન્ન થાય છે. જેનાથી સુખ સમૃદ્ધિ આવે છે.

મગ ની દાળ છે બુધ ગ્રહ થી સંબંધિત.

Image Source

ગણેશ જી ને મગ ની દાળ ના લાડુ ચઢાવા. મગ ને બુધ ગ્રહ થી સંબંધિત માનવામાં આવે છે. જેના સ્વામી ગણેશ છે. આ પ્રસાદ થી તમારો  બુધ પ્રસન્ન રહેશે. જે બુદ્ધિ અને વ્યપાર બંને માટે સારું છે.

જ્યારે કોઈ સારું કામ કરવા જાવ ત્યારે ગણેશ જી નું નામ અવશ્ય લેવું. સફળતા તમને ચોક્કસ મળે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment