ભગવાન રામ અને માંતા સીતા ના વૈવાહિક જીવન થી જોડાયેલ 3 વાતો..જે દરેક પતિ-પત્ની એ શીખવી જોઈએ..

અયોધ્યા માં રામ મંદિર ની સ્થાપના થઈ રહી છે. ભગવાન રામ અને માંતા સીતા ના વૈવાહિક જીવન થી જોડાયેલ 3 વાતો કે જેને દરેક પતિ-પત્ની એ શીખવી જોઈએ..

ભગવાન રામ અને માંતા સીતા ને એક આદર્શ જોડી માનવામાં આવે છે. ખાસ કરી ને આજ ના વિવાહિત કપલ એ તેમના થી કઈ શીખવું જોઈએ. જેનાથી તેમનું લગ્ન જીવન સફળ રહે.

Image Source

ચાલો જાણીએ 3 વાતો વિશે..

ત્યાગ

Image Source

શ્રી રામજી એ પરિવાર ના સુખ  માટે 14 વર્ષ નો વનવાસ ભોગવ્યો હતો. વનવાસ માટે માંતા સીતા ને કહેવામાં આવ્યું ન હતું પણ એક પત્ની ધર્મ નિભાવતા તે રામજી સાથે વનવાસ ગયા હતા.

લગ્ન જીવન ખુશી થી પસાર થાય તેની માટે બંને જણ એ થોડો ત્યાગ તો કરવો જ પડે છે. ભલે આપણે ત્યાગ તો શ્રી રામ જી ના જેવો ન કરી શકીએ પણ પતિ પત્ની એ પોતાની ઈચ્છા નો ત્યાગ ક્યારેક તો કરવો જ પડે છે. પોતાની ખુશી કરતાં સાથી ની ખુશી નું ધ્યાન રાખવું અને જરૂર પડે ત્યાં compromise પણ  કરવું.

શરત વગર અને નિસ્વાર્થ પ્રેમ કરવો.

Image Source

પ્રેમ એને જ કહવાય કે જેમાં શરત ન હોય.  ભગવાન રામ અને સીતા માંતા ની વચ્ચે પણ આવો જ પ્રેમ હતો. તેમના વિવાહિત જીવન થી જોડાયેલ કોઈ પણ વાત માં કોઈ શરત ન હતી. અને આમ પણ નિસ્વાર્થ પ્રેમ જ આગળ જઈને એક ખુશખુશાલ જીવન પ્રદાન કરે છે,

ઈમાનદારી અને commitment

Image Source

વૈવાહિક જીવન માં કોઈ પણ મુશ્કેલી આવે, એક બીજા પ્રતે ઈમાનદાર રહેવું. પોતાના commitment થી ક્યારે  પણ પીછે હઠ ન કરવું. મુશ્કેલ સમય દરેક ના જીવન માં આવે છે પણ જો પતિ પત્ની મુશ્કેલી ના સમય માં જોડે રહે તો મુશ્કેલીઓ પણ જલ્દી જ જતી રહે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment