આંખો ની નીચેના Dark Circles ને દૂર કરવાના ઘરેલુ ઉપાય

આંખો ની નીચે ની ત્વચા ખૂબ સંવેદનશીલ હોય છે. આલ્કોહોલ નું સેવન, ઓછી ઊંઘ,વધતી ઉમર જેનાથી આંખો ની નીચે ડાર્ક circles થઈ શકે છે.

Image Source

કેટલીક વખત તો એ એટલા જિદ્દી હોય છે કે ઘણા ઉપાયો કર્યા પછી પણ રાહત નથી મળતી. ડાર્ક સર્કલ થવા ની પાછળ ઘણા કારણ હોઈ શકે છે. કેટલીક વખત વધુ પડતી ચિંતા, હોર્મોન્સ માં પરિવર્તન, અવ્યવસ્થિત લાઇફ સ્ટાઇલ જેવા કારણો થી પણ ડાર્ક circles થઈ શકે છે. આની માટે આપણું ડાયટ healthy હોવું જોઈએ. તમે જે ખાવાનું ખાવ છો તેમા વિટામિન c, વિટામિન k, વિટામિન e હોવું જોઈએ. દરરોજ 2 લિટર પાણી પીવું જોઈએ અને 8 કલાક ની ઊંઘ લેવી જોઈએ.

આજે આપણે એવા ફૂડ ની વાત કરીશું કે જેથી તમારી આંખો ની નીચે ના ડાર્ક circles ઓછા થઈ જાય..

1 કાકડી

Image Source

કાકડી એક સુપરફૂડ છે.કાકડી માં ખૂબ વધારે પ્રમાણ માં પાણી હોય છે. જે તમારા શરીર ને hydrate કરે છે. અને ડાર્ક circles ને ઓછા કરે છે. તેમા collagen-boosting silica હોય છે. જેનાથી ત્વચા ટાઇટ રહે છે.

2 તરબૂચ

Image Source

પાણી થી ભરપૂર આ ફળ પણ ડાર્ક સર્કલ ઓછા કરવામાં મદદ કરે છે. તેમા 92% પાણી હોય છે. જે શરીર માં પાણી ના રેશા ને સારા રાખે છે.તરબૂચ માં બેટા કેરોટિન, ફાઇબર,વિટામિન b1 હોય છે.

3 ટામેટાં

Image Source

ટામેટાં માં ખૂબ સારા એવા એંટિ ઓક્સિડેંટ હોય છે. જે આપણી આંખો ની નીચે રહેલા ત્વચા ની નસો ને સુરક્ષિત રાખે છે. ટામેટાં માં બેટા કેરોટિન, વિટામિન c હોય છે.

4. તલ

Image Source

તલ ને એક magic ફૂડ કહેવાય છે. જે વિટામિન e થી ભરપૂર  હોય છે. જે ડાર્ક circles ને  ઓછા કરવામાં મદદ કરે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment