Real Story: ડિલિવરી પછી થઈ ગયું હતું ૭૦kg વજન, માત્ર ૬ જ મહિનામા ઉતાર્યું 15kg વજન

આ વાત છે ૨૬+ વર્ષની પ્રિયાંશિ આગ્રવાલની, કે જેમને ફિટ થવા માટે દિલો જાનથી પોતાની તાકાત લગાવી દીધી. ચાલો આપણે જાણીએ કે વજન ઘટાડવા માટે એમને પોતાની લાઇફ સ્ટાઇલમા કયા કયા ફેરફાર કર્યા .

બધાને જ ફિટ અને સ્વસ્થ રહેવું  ગમે છે પણ આ વ્યસ્ત લાઇફમા એવું કરવું થોડું અઘરું થઈ જય છે. ખરાબ જીવનશૈલી અને અનુચિત ખાનપાનથી શરીર પર ચરબી જમા થતી જાય છે અને મોટાપણું વધતું જય છે. આ સિવાય બાળકને જન્મ આપ્યા પછી પણ વજનમા જડપ થી વધારો થાય છે.

સોફ્ટવેર એન્જીનીયર પ્રિયાંશિ આગ્રવાલનુ વજન સીજેરીએન ડિલિવરી પછી ૭૦kg પહોંચઈ ગયું હતું. લોકોના ટોકવા પર  તે ખૂબ નિરાશ થઈ ગઈ હતી. પછી તેને સખત મહેનત કરી ૬ મહિનામાં ૧૫kg વજન ઉતર્યું.

વજન ઉતાર માટેનું ડાયટ પ્લાન :-

Image Sourceવજન ઉતારવા માટે એક સારા ડાયટ પ્લાન બનાવાનો ખૂબ જ જરૂરી છે. આના થી મોટાપણું દૂર કરવાંમાં ઘાણો ફાયદો થાય છે.

  • સવારનો નાસ્તો : હું નાસ્તા માં ઓટ્સ, પૌંઆ, ઉપમા કે પછી પરાઠા ખાતી  હતી.
  • બપોરનું જમણ : એક વાડકી દાળ, એક વાડકી લીલા શાકભાજી, ૨ રોટલી અને ભાત.
  • રાતનું જમણ :  એક વાડકી લીલા શાકભાજી અને ૨ રોટલી.

વર્કઆઉટ:-

Image Source

  • હું સવારે નિયમીત  રીતે ઝડપથી ચાલતી.
  • એ પછી થોડું દોડતી હતી અને પછી દોરડા કૂદતી હતી.
  • આવું કરવાથી શરીર માથી ખૂબ પરસેવો નીકળતો અને મને શરીર હળવું ફૂલ લાગતું .

મોટિવેશન માટે:-

Image Source

મોટિવેશન માટે હું દરરોજ મારુ વજન માપતી અને ડાયરીમા નોંધી લેતી. મારા હસબન્ડ પણ મને ખૂબ મોટિવેટ કરતાં હતા. વર્કઆઉટ અને ડાઈટેથી મારા વજનમા ફરક દેખાવા લાગ્યો  હતો. હું અઠવાડિયા અને  મહિનાના ગોલ સેટ કરતી અને એમને પૂરા કરવાની કોશિશ કરતી

લાઇફ સ્ટાઇલમા ફેરફાર:-

મે મારી લાઇફ સ્ટાઇલ અને ડાયટમા ઘણા પરિવર્તન કર્યા. રાતે જલ્દી સૂઈ જવાનું અને સવારે વહેલા ઉઠી જવાનું. રાતનું જવામનું પણ ૭ વાગ્યા  સુધી પતાવી દેવાનું. જંક ફૂડ ખાવાનું તદન  બંધ કરી દીધું હતું. દરરોજ સાંજે લટાર મારવા જવાનું.

આવી રીતે સખત મહેનત કરીને પ્રિયાંશિએ ૬ મહિનામા ૧૫kg વજન ઉતાર્યું  અને પોતાનો આત્મવિશ્વાશ પાછો મેળવ્યો. તમે પણ જો મોટાપણાથી હેરાન છો તો તમારે આ સ્ટોરી માથી પ્રેરણા લેવી જોઈએ.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment