અમિતાભ બચ્ચન મુંબઈ ની નાનાવટી હોસ્પિટલ માં દાખલ છે. જ્યાં તેમનું કોરોના વાઇરસ સંક્રમણ ના લીધે ઈલાજ થઈ રહ્યો છે. બિગ બી હોસ્પિટલ માં isolation વોર્ડ માં છે. તે ત્યાં થી જ પોતના ચાહકો જોડે વાત કરે છે. તેમણે એક કવિતા દ્વારા પોતના ચાહકો ને પુનઃ આભાર માન્યો છે.
બચ્ચન ની તબિયત સારી છે એમ જણાવામાં આવ્યું છે. અમિતાભ બચ્ચન એ શનિવાર રાતે ટ્વિટ કરી જણાવ્યું કે તે કોરોના positive છે. બિગ બી ની આ ખબર થી પૂરા દેશ માં સનસની મચી ગઈ. બચ્ચનએ કહ્યું કે તેમને હોસ્પિટલ માં લઈ ગયા છે. ત્યારબાદ અભિષેક બચ્ચન,ઐશ્વર્યા રાય અને આરાધ્યા ની પણ રેપોટ positive આવી. Social media પર બચ્ચન ફેમિલી જલ્દી થી સ્વસ્થ થઈ જાય તેની માટે પ્રાથના થવા લાગી. આ પ્રાથનાઑ માટે અમિતાભ બચ્ચનએ બધા નો આભાર માન્યો.
અમિતાભે ટ્વિટ કરી ને લખ્યું કે એ બધા નો જ કે જેમને અભિષેક, ઐશ્વર્યા, આરાધ્યા માટે પ્રાથના કરી છે એ બધા નો દિલ થી આભાર માંનું છું. હું મારા બંને હાથ જોડે ને કહું છું કે તમારો પ્રેમ અને પોતાનુપણું બતાવા માટે ખૂબ ખૂબ આભાર.
જયા બચ્ચન ની રિપોટ negative આવી છે. અભિષેક ને પણ હોસ્પિટલ લઈ ગયા છે જ્યારે ઐશ્વર્યા અને આરાધ્યા ઘરે જ quarantine થયા છે. અમિતાભ અને અભિષેક ને કોરોના ના માઇલ્ડ લક્ષણો દેખાયા છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team