એક સમય હતો જ્યારે એક ગામ થી બીજે ગામ, ખેતી માટે અને સમાન ખેચવા માટે બળદગાડી જ ચલાવતા હતા. એ સમયે તેને મનુષ્ય ના દોસ્ત માનવામાં આવતા હતા. બળદ ને દરરોજ ખાવાનું આપ્યા સિવાય તેમની માલિશ કરવી અને તેમને નવડાવાનું કામ પણ કરવામાં આવતું. એરોપ્લેન ના જમાના માં બળદગાડી ક્યાંક ને ક્યાંક ખોવાઈ ગઈ છે. પરંતુ બળદ અને મનુષ્ય વચ્ચે નો સંબંધ હજી પૂરો નથી થયો.
Social મીડિયા પર બળદ નો એક વિડિયો શેર કરવાંમાં આવ્યો છે. અત્યારે બધાનું જ ધ્યાન એ તરફ જઈ રહ્યું છે. આ વિડિયો ને જોયા પછી કોઈ આને આત્મનિર્ભય સાથે જોડી રહ્યું છે, કોઈ આને અતુલ્ય ભારત કહી રહ્યું છે. આ વિડિયો ને વેસ્ટ દિલ્લી ના સાંસદ પ્રવેશ સાહેબ સિંઘ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. આ વિડિયો ને પોસ્ટ કરતાં લખ્યું છે કે ‘ મંત્રમુગ્ધ કરવા વાળો વિડિયો ‘ જુઓ આ વિડિયો ..
Mesmerising 😊 pic.twitter.com/52uJcwGPza
— Parvesh Sahib Singh (@p_sahibsingh) June 22, 2020
કેમ ખાસ છે આ video:
આ વિડિયો બળદ પોતે જાતે જ પોતાનું ગાડું પોતાના પર ચઢાવી લે છે. તેની ગાડી માં ચારો પણ ભરેલો દેખાય છે. ત્યાર બાદ તે જાતે જ ગાડી ખેચી ને ચાલવા લાગે છે. આ વિડિયો પર થી તો એવું જ લાગે છે કે બળદ ને પોતાના કામ ની જાણકારી ખૂબ છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team