Social Media પર આ વિડિયો ખૂબ જ Viral થયો હતો. આ વિડિયો માં વાંદરા નું બચ્ચું પોતાની માં ની લાશ ને લપટાયેલું જોવા મળે છે. તે વારે વારે પોતાની માં ને ઉઠાડવાની કોશિશ કરે છે. આજુ બાજુ ના લોકો આ નજારો જોઈ ને હેરાન થઈ જાય છે. આ ઘટના ને કોઈ એ મોબાઈલ માં રેકોર્ડ કરી લીધી અને Social Media પર શેર કરી દીધી હતી. જોત જોતાં માં જ આ વિડિયો ખૂબ જ viral થઈ ગયો અને લોકો આની પર કમેંટ પણ કરવા લાગ્યા.
કોઈ એક શહેર માં આ માદા વાંદરા ની કરંટ લાગવા થી મોત થયું હતું. આજુ બાજુ ના લોકો તેના અંતિમસંસ્કાર ની તૈયારી કરવા લાગ્યા હતા ત્યારે જોત જોતામાં જ વાંદરા નું બચ્ચું તેની માં ને ભેટી પડ્યું. કેહવાય છે ને માં એટ્લે માં
આજુ બાજુ ના લોકો આ જોઈ ને હેરાન થઈ ગયા. વાંદરા નું બચ્ચું ત્યાં સુધી ભેટી પડે છે જ્યાં સુધી લોકો આવી ને તેને છૂટો નથી પાડતાં, લોકો એ તે બચ્ચા ને છૂટું પાડ્યું અને આખરે તેની માં ના અંતિમસંસ્કાર કર્યા.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team