Image Source
કેટલીક વખત જાણ્યા-અજાણ્યા, મસ્તી-મસ્તી માં એવી ભૂલો કરી બેસીએ છીએ કે જેના થી આપણે મુશ્કેલી માં મુકાઇ જઈએ છીએ. આવો જ એક વિડિયો social media પર viral થઈ રહ્યો છે. જેમાં એક યુવક ચિત્તા ના પાંજરા માં પોતાનો હાથ નાખતો દેખાય છે. આ વિડિયો જોઈને તમને હેરાનગતિ થશે. કારણકે ખૂંખાર હોવા છતાં ચિત્તા એ કશું ના કર્યું અને આરામ થી બેસી રહ્યો.
Rescued Leopard absolutely LOVES getting scritches! pic.twitter.com/mSVI2igS0J
— Nature & Animals 🌴 (@AnimalsWorId) June 14, 2020
આ વિડિયો જોઈને તમને પણ હસવા લાગશો. તમને એવું લાગશે કે શું આ ચિત્તો યુવક નો દોસ્ત છે કે શું ??? વિડિયો માં જોઈ શકીએ છીએ કે પાંજરા માં એક ચિત્તો સૂઈ રહ્યો છે. ત્યારે જ એક યુવક પિંજરા ની જાળી માં હાથ નાખી ને ચિત્તા ને વહાલ કરે છે. ચિત્તો થોડી વાર આરામ થી પડ્યો રહે છે. તેના પછી ચિત્તો પોતાના પગ ને યુવક ના હાથ માં આપી ને આરામ થી પડ્યો રહે છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team