આજે કોઈ પણ ઘરમાં નાની-મોટી બીમારી ઓ રહેતી જ હોઈ છે. જો આ બિમાંરી માટે ડોકટર પાસે જઈએ તો આપણું ખીચ્ચું ખાલી થઈ જાય છે અને કોઈ ફેર પણ નથી પડતો. એના કરતાં દાદીમાના પ્રાચીન નુસખાઓ અપનાવીશું તો સચોટ અને ઝડપી ઈલાજ મળી રહે છે. આજે અમે તમને આ લેખ દ્વારા દાદી માં ના એવા કેટલાક અસરદાર નુસખાઓ વિશે જાણકારી આપવાના છીએ જે મોટી બીમારીઓ થી બચાવી શકે છે અને તેનાથી તમને કોઈ નુક્શાન પણ નહિ પહોંચે. આવો જાણીએ આ નુસ્ખાઓ વિષે ..
દાંતો ના દર્દ માટે
જો તમને દાંતો માં દુખાવાની સમસ્યા છે તો તેના માટે હળદર અને સેંધા મીઠા ને પીસી તેને શુદ્ધ સરસો ના તેલ માં મેળવી સવાર-સાંજ તેનાથી પોતાના દાંતો ને સાફ કરો. તેનાથી તમારા દાંતો નું દર્દ બંધ થઇ જશે.
ચહેરા ને સાફ અને ચમકદાર બનાવવા માટે
જો તમે પોતાના ચહેરા ની ત્વચા ને સાફ અને ચમકદાર બનાવવા માંગો છો તો તેના માટે ટામેટા ને કાપી લો અને તેને ચહેરા પર ઓછામાં ઓછી 15 મિનીટ સુધી રગડો અને તેના પછી ચહેરા ને ઠંડા પાણીથી ધોઈ લો. તેનાથી તમારા ચહેરા ની સુંદરતા વધી જશે.
કાનનો દુખાવો અને ફોડકી બરાબર કરવા માટે
જો તમારા કાન માં ફોડકી થઇ ગઈ છે તો તેને બરાબર કરવા માટે લસણ ને સરસો ના તેલ માં પકાવી લો જ્યારે આ તેલ ગુનગુનું થઇ જાય ટ બે ટીપા પોતાના કાન માં નાંખો આ ઉપાય થી તમારી ફોડકી બરાબર થઇ જશે અને દર્દ માં પણ રાહત મેળવશો.
શરીર ની નબળાઈ દુર કરવા માટે
જો તમને શરીરમાં નબળાઈ અનુભવ થાય છે તો તેના માટે તમે દાડમના જ્યુસ દરરોજ સેવન કરો. તેનાથી તમારા શરીર માં ક્યારેય પણ નબળાઈ નહિ આવે અને તમારું શરીર પણ બિલ્કૂલ દુરસ્ત રહેશે તેની સાથે જ લોહી ની કમી પણ તેનાથી પૂરી થઇ જશે.
પાચન તંત્ર દુરસ્ત રાખવા માટે
આજકાલ ના લોકો ની અનિયમિત જીવનશૈલી અને ખરાબ ખાનપાન ના કારણે પેટ થી સંબંધિત બહુ બધી પરેશાનીઓ લોકો ને પોતાના સકંજા માં ઘેરી લે છે ખાસ રીતે પાચન ક્રિયા નું ખરાબ હોવું સામાન્ય વાત છે જો તમે પાચન સંબંધિત પરેશાનીઓ થી બચવા માંગો છો તો ખાવાનું ખાધા તરત પછી પાણી નું સેવન ના કરવું જોઈએ. તેનાથી તમારું પાચન તંત્ર ખરાબ થઇ શકે છે. તમે ખાવાનું ખાધા ના ઓછા થી ઓછા અડધા કલાક પછી જ પાણી નું સેવન કરો. અને આ વાત નું ધ્યાન આપો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team
Very Very Usefully Tips…