ઘણીવાર એવું થાય છે કે લોકો કોઈ માણસ પ્રત્યે થોડા ઈમોશનલ થઈ જાય છે અને તેને સમજમાં નથી આવતું કે આખરે તે એવું શા માટે અનુભવે છે. પ્રેમ થાય ત્યારે તમારી નજર હમેશા એ શખ્સ ને જ ગોતે છે અને જયારે તે સામે આવી જાય ત્યારે તેની સામેથી નજર હટાવવી મુશ્કેલ થઈ જાય છે.
શું વારંવાર તમારા મનમાં એક જ માણસનો વિચાર આવે છે ? શું તમે તેને ફરીથી મળવા, વાત કરવા ના મોકા વિષે વિચારી રહ્યા છો? જો હાં, તો તમને પ્યાર થઈ શકે છે. સાઈન્સનું માનીએ તો પ્યારમાં પડતા જ આપડી બોડીમાં phenylethylamine નામનું કેમિકલ રિલીજ થાય છે જે દીવાનગી નું કારણ બને છે.
સિમ્પલ મદદ તો બધા જ એકબીજાની કરે છે પરંતુ શોપિંગ થી નફરત હોવા છતાં પણ તેની સાથે કલાકો સુધી માર્કેટમાં ઘૂમતા રહેવું તે ફક્ત પ્યાર માં જ થઈ શકે. એટલું જ નહી રસોઈ ના આવડવા છતાં પણ તેની ફેવરીટ ડીશ બનાવવાની કોશિશ કરવી અથવા તેનું બનાવેલું બોરિંગ ખાવાનું પણ તમને ઇન્ટરેસ્ટ લાગે, તેને હસાવવા માટે જોક્સ ગોતવા જેવી વસ્ત્તુઓ પણ પ્યારમાં સંભવ છે.
શું કોઈ બીજાને તેની નજીક જોઈ તમારું મુડ ખરાબ થઈ જાય છે? તો આ જલન દર્શાવે છે. અને જલન તો ત્યારે જ થાય જયારે તમને તેનાથી પ્રેમ હોઈ.
તમને બીજાની કંપની એટલી પસંદ આવી રહી છે કે તમારું મન કરે છે કે તેની સાથે દિવસ રાત વિતાવી દઈએ, તો તેને થોડા અંશે પ્રેમ કહી શકાય. પ્યારમાં પડવા પર વ્યક્તિ ને હંમેશા એવું લાગે છે કે તેને જેટલો પણ ટાઈમ તેની સાથે વિતાવ્યો એ ઓછો છે. આમ આ બધી હરકતો પ્યારમાં પડેલો વ્યક્તિ જ કરી શકે છે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team