આપણે સૌ જાણીએ છીએ કે હિન્દુ ધર્મની અંદર સોપારીને શુભ માનવામાં આવે છે. દરેક પૂજા પાઠ અને વિધિ ની અંદર સોપારી નો ઉપયોગ કરવામાં આવે છે. તમે જણાવી દે છે જો સાચી રીતથી સોપારી પૂજા કરીને એને ઘરની અંદર રાખવામાં આવે તો તમારું કિસ્મત ચમકી શકે છે. હિન્દુ ધર્મની માન્યતા અનુસાર દેવી-દેવતાઓને સોપારી ખૂબ પસંદ હોય છે અને તેમને ભોગમાં સોપારી ચઢાવવા પર તે પ્રસન્ન થાય છે. એક સોપારી તમારા બગડેલા કામ સારા કરી શકે છે. ધન સંબંધી દરેક સમસ્યાઓ અને જીવનમાં આવી પડેલા દુઃખો સોપારી ના ટોટકા દ્વારા દૂર કરી શકાય છે. તો ચાલો જાણીએ સોપારી સાથે જોડાયેલા થોડા ટોટકાઓ.
તમારા કોઇ અટકાયેલા કામ છે તો તમે એક સોપારી અને લવિંગછી તમારા રોકાયેલા કામને પૂરા કરી શકો છો ધ્યાન રહે કે જ્યારે તમે કામ પર જાઓ તો એક સોપારી અને એક લવિંગ તમારી પાસે રાખી લો. તે બાદ એક લવિંગને તમારા મોંમાં રાખો તેને ચૂસીને ભગવાન શ્રી ગણેશનો જાપ કરો. સાથે કામથી પરત ફર્યા બાદ જ્યારે તમે ઘરે પહોંચો તો સાથે લઇ ગયા હતા એ સોપારીને અર્ચા વિગ્રહ પર રાખી દો. આ રીતે થોડાક દિવસમાં તમારા કામ થઇ જશે. તેની સાથે કહેવામાં આવે છે કે પૂજાની સોપારી પર જનોઇ પણ ચઢાવવામાં આવે છે. અખંડિત સોપારીને ગૌરી ગણેશનું રૂપ માનવામાં આવે છે.
આ સોપારીને તિજોરીમાં રાખવા પર ઘરમાં લક્ષ્મી સ્થાયી રીતે નિવાસ કરવા લાગે છે. પૂજામાં ઉપયોગ કરવામાં આવતી સોપારીએ તિજોરીમાં રાખવામાં પણ લાભદાયી હોય છે અને સોપારીને દોરામાં લપેટીને અક્ષત, કુમકુમ લગાવીને પૂજા જરૂરથી કરી લો. તેની સાથે જ પૂજા કરીને તિજોરીમાં રાખવામાં આવેલી સોપારી ખૂબ લાભદાયી માનવામાં આવે છે. માનવામાં આવે છે કે શનિવારે રાતે પીપળાના ઝાડ નીચે પૂજા કરી સોપારી અને તેની સાથે એક રૂપિયાનો સિક્કો રાખો. બીજા દિવસે તે ઝાડનું પાન તોડીને લાવો અને તિજોરીમાં રાખી લો.તેનાથી વેપારમાં પૈસા વધવા લાગશે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : Shivani & FaktGujarati Team