OMG..!! લસણ કરતા પણ વધુ કામના છે તેના છાલટા જાણો

ભારતીય ખોરાકામાં લસણનું આગવું મહત્વ છે. આયુર્વેદની રીતે તેમજ ભોજનમાં સ્વાદ વધારવા લસણ ઘણું જ ઉપયોગી મનાય છે. આમ તો સ્વાસ્થયની દ્રષ્ટિએ પણ લસણનું સેવન  આવશ્યક મનાય છે. તેથી  દરેક રસોઈમાં લસણનો સમાવેશ કરવામાં આવે છે અને ઘણા રોગનો ઉપચાર પણ તેના દ્વારા જ કરી શકાય છે.

મોટાભાગે લોકો લસણનો ઉપયોગ કરી તેના છાલટા ને ફેંકી દેતા હોઈ છે પરંતુ તેમાં એન્ટી બેક્ટેરીયલ, એન્ટી વાયરલ અને એન્ટી ફંગલ જેવા ગુણો હોઈ છે જે આરોગ્ય માટે ખુબ જ ફાયદાકારી છે. આવો જાણીએ તેના બીજા અનેક ગુણકારી ફાયદાઓ વિશે ..

1. લસણના છાલટાને પાણીમાં નાખી ઉકાળી લો. આ પાણીને હૂંફાળુ કરીને હેયર વૉશ કરો, તેનાથી હેયર ફૉલની સમસ્યા દૂર થશે. 

2. લસણના છાલટાને ચિકન સ્ટાક બનાવતા સમયે તેમાં નાખી દો. તેનાથી ચિકન સ્ટાકનો ટેસ્ટ વધી જાય છે. 

3. લસણના છાલટાને વાટીને પિમ્પલ પર લગાવો. તેમાં રહેલ એંટી બેક્ટીરિયલ ગુણ પીમ્પલની સમસ્યાને દૂર કરવામાં સહાયક હોય છે. 

4. પાણીમાં લસણના છાલટા નાખી ઉકાળી લો. તેને ગાળીને પીવાથી શરદી-જુકામ જેવી સમસ્યા તરત દૂર થશે. 

5. લસણના છાલટાને વાટીને તેમા મધ મિક્સ કરી લો. તેને સવારે-સાંજે લેવાથી અસ્થમાની સમસ્યામાં રાહત મળશે. 

6. લસણના છાલટાને પાણીમાં ઉકાળી લો. તે પાણીમાં તમારા પગને ડુબાડી રાખો. તેનાથી પગના સોજા દૂર થઈ જશે. 

7. છાલટાની પેસ્ટ બનાવી લો. તેમાં લીંબૂનો રસ મિક્સ કરી તમારા વાળની જડ પર લગાવો. તેનાથી જૂની સમસ્યા દૂર થશે. 

8. લસણના છાલટાને પેનમાં નાખી શેકી  લો પછી તેનો પાવડર બનાવી લો. તે પાવડરમાં ઑલિવ ઑયલ મિક્સ કરી વાળમાં લગાવો. તેનાથી વાળના રંગ નેચરલી કાળો થશે. 

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment