દરેક વ્યક્તિનો સેક્સ પ્રત્યેનો અનુભવ અલગ-અલગ હોય છે. સેક્સ એક એવી પ્રક્રિયા છે જેને આજ સુધી કોઈ સંપૂર્ણ રીતે જાણી શક્યું નથી. જેને સેક્સનો થોડો અનુભવ છે એ પણ કહીએ તો સેક્સ વિશે કાંઈ જ જાણતા નથી. જે દરરોજ સેક્સનો આનંદ માણે છે તેને સેક્સનું બધું જ્ઞાન હોય એવું જરૂરી નથી. એવી જ રીતે અમે અમુક છોકરીઓ સાથે વાત કરીને એ જાણવા મળ્યું કે, લવ મેરેજ અને અરેંજ મેરેજના સેક્સમાં શું તફાવત હોય છે? છોકરીઓ સાથે વાતચીત દરમિયાન જે જાણવા મળ્યું તેની ઝલક અહીં રજૂ કરવામાં આવી છે.
|| બેડ પર પ્રેમ છલકવો જોઈએ… ||
એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરતી છોકરી જણાવે છે કે, અરેંજ મેરેજમાં સેક્સ લાઈફ ઈન્ટરેસ્ટીંગ હોય શકે, એમ લવ મેરેજમાં સેક્સ લાઈફ બોરિંગ પણ હોય શકે છે. ખાસ તો એ કે, મેરેજ ક્યાં પ્રકારના છે એ ઉપર સેક્સ લાઈફનો આધાર નથી, પણ જયારે પાર્ટનર સાથે હોય ત્યારે બેડ પર પ્રેમ છલકવો જોઈએ. અને એકબીજામાં ખોવાય જવાય તો સમજવું કે તમે સેક્સને એન્જોય કરો છો.
એ સાથે અમુક એવા મુદાઓ છે જે અરેંજ મેરેજ કે લવ મેરેજમાં ખાસ હોય છે તો એ મુદા વિશેની ચર્ચા પણ કરીએ. આ મુદ્દાઓ એવા છે કે, જે ઉપર જણાવ્યા મુજબ અમુક છોકરીઓ સાથે આ બાબતે ચર્ચા કરીને તેના પરથી તૈયાર કરવામાં આવ્યા છે.
લવ મેરેજ સેક્સ :
- સેક્સને ફનની દ્રષ્ટિએ જોવામાં આવે છે ત્યારે પ્રોટેક્શન જરૂરથી ઉપયોગ કરવો જોઈએ. કોન્ડોમ વગરના સેક્સને ટાળવું જોઈએ.
- લવ મેરેજમાં ઓર્ગેઝેમ સુધી પહોંચી શકાય છે અને સાથે પાર્ટનરને સેક્સમાં ભરપૂર આનંદ મળે છે.
- લવ મેરેજની સેક્સ લાઈફમાં બંને એકબીજાને પહેલેથી જ જાણતા હોય છે એટલે એ વાતમાં ભૂલ પડતી નથી પાર્ટનરને સંકોચ થતો હશે કે કેમ?
- લવ મેરેજમાં પાર્ટનર શરૂઆતી દિવસોમાં વધુ અગ્રેસીવ હોય છે પછી એ પાર્ટનર તેનાથી દૂર રહેવામાં માને છે.
- લવ મેરેજમાં પાર્ટનર સાથે દરેક રીતે ખુલીને વાત કરી શકાય છે.
- એકથી વધારે પોઝીશનમાં પણ સેક્સને એન્જોય કરવામાં પાર્ટનર સહમત થઇ શકે છે.
અરેન્જ મેરેજ સેક્સ :
- અહીં સેક્સ એક ફન તો છે પરંતુ એક જવાબદારીના રૂપમાં પણ નિભાવવો પડે છે કારણ કે, એકબીજાની ખુશીનું વધુ પડતું ધ્યાન રાખવું પડતું હોય છે.
- અહીં કોમન ટોક, ઘરની ચર્ચા, પરિવારના પ્રશ્નો આ બધું પહેલા બેડ પર સોલ્યુશન કરવામાં આવે છે પછી ઓર્ગેજ્મ સુધી પહોંચી શકાય છે. ત્યાં સુધીમાં સેક્સ પ્રત્યેનું એકસાઈટમેન્ટ લેવલ ડાઉન થઇ ચુક્યું હોય છે.
- એરેન્જ મેરેજમાં અજાણ્યા વ્યક્તિ સાથે રહેવાની અનુભૂતિ થાય એવું પણ બની શકે છે કારણ કે, બધા લોકો બેડ પર પાર્ટનરને એડજસ્ટ થઇ શકે એવા હોય એવું જરૂરી નથી.
- સેક્સ પર ખુલીને વાત કરવામાં થોડો સંકોચ અનુભવાય છે. સાથે ઘરના માહોલને અનુરૂપ થઈને સેક્સને એન્જોય કરવો પડતો હોય છે.
- સેક્સ એન્જોય કર્યા પહેલા ‘બાળક’ પેદા કરવાની જવાબદારી છે એવું હંમેશા અનુભવાય છે એટલે ઘણા લોકો સેક્સને પ્રક્રિયા બનાવીને પ્રેગનેન્ટ થવાની રાહ જોતા હોય છે.
- અરેંજ મેરેજ સાથે મેરેજના શરૂઆતી દિવસોમાં પતિ પાસે વધુ પાવર હોય છે, જે પછી એમ જ રહેતો નથી.
- અરેંજ મેરેજમાં એકબીજાની સ્ટાઈલ સમજમાં આવે અને એકબીજાની જરૂરરિયાત વિશેનો ખ્યાલ આવે ત્યાં સુધીમાં જુવાની નીકળી ગઈ હોય છે અને પછી સેક્સ એક લવ પ્રોસેસ બની જાય છે.
જાણવા જેવી રોચક માહિતી તમારા ફેસબુક એકાઉન્ટ પર મેળવવા માટે “ફક્ત ગુજરાતી” પેજને લાઈક કરવાનું ભૂલશો નહીં. અહીં અમે ડેઈલી નવી માહિતીનું અપડેટ લાવતા રહીશું.
Author : Ravi Gohel
1 thought on “સર, મારે સેક્સ લાઈફ સુપરહિટ જોઈએ છે તો લવ મેરેજ કરું કે અરેંજ મેરેજ??”