કિડની થી જોડાયેલા આ લક્ષણોને ક્યારેય ન કરશો નજર અંદાજ, જાણો તે લક્ષણોને
આપણા શરીરમાં બે કિડની હોય છે, જે મુખ્યત્વે લોહીમાંથી યુરિયા, ક્રિએટીનાઈન, એસિડ વગેરે જેવા નાઈટ્રોજનયુક્ત કચરાના ઉત્પાદનોને ફિલ્ટર કરવા માટે જવાબદાર હોય છે અને આમ પેશાબ ઉત્પન્ન કરે છે.લાખો લોકો કિડનીના વિવિધ રોગો સાથે જીવી રહ્યા છે અને તેમાંથી મોટાભાગના લોકોને તેની જાણ પણ નથી.તેથી જ કિડનીના રોગને ઘણીવાર ‘સાયલન્ટ કિલર’ તરીકે ઓળખવામાં આવે છે … Read more