મોંઘા પેટ્રોલ થી મેળવો છુટકારો! માત્ર 210 રૂપિયાના ખર્ચમાં સંપૂર્ણ મહિનો ચલાવો દરરોજના 100 કિલોમીટર URBN e-Bike
ઈલેક્ટ્રીક ગાડી મોંઘા પેટ્રોલ અને ડીઝલના કારણે જ લોકોની લાઈફ લાઈન બની ગઈ છે અને હવે માર્કેટમાં એક થી એક ઇલેક્ટ્રીક બાઈક સ્કૂટર સાયકલ અને કાર જોવા મળે છે. અને તેમાં પણ મોટોવોલ્ટ મોબિલિટી કંપનીએ ખૂબ જ મોટો તહલકો મચાવ્યો છે કંપનીએ એક જોરદાર રેન્જની સાથે જ ઈલેક્ટ્રીક બાઈક ને લોન્ચ કરી છે. આવો જાણીએ … Read more