સાસરેથી બહેન નો ફોન આવતાં જ ભાઈને જણાવ્યું કે હવે આ લોકો મને મારી નાખશે!! અને થોડા સમય પછી એવું થયું કે….
પોતાના સાસરેથી બહેને તેના ભાઈને બોલાવીને કહ્યું કે, ભાઈ, મને અહીંથી જલદી દૂર લઈ જાવ, કારણ કે સાસરિયાઓનો અત્યાચાર દિવસેને દિવસે વધી રહ્યો છે અને હવે તેઓ મને પણ મારી નાખશે. પણ તે સાંભળતા જ ભાઈ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો. આખરે શું થયું હશે? એમ લાગતું હતું કે બહુ મોટી ઘટના બની ગઈ છે. … Read more