જાણો, બાગકામ કરવા માટેની કેટલીક સરળ ટિપ્સ વિશે, જેનાથી તમારું ગાર્ડન થશે લીલુંછમ

  પોતાના ઘરમાં દરેક લોકો ગાર્ડનીંગ કરવા ઇચ્છે છે પરંતુ ઘણા કારણોસર કરી શકતા નથી. ક્યારેક જગ્યાની ઉપણને કારણે તો ક્યારેક જાણકારીની ઉણપથી. પરંતુ આજના આ લેખમાં તમારી બધી સમસ્યાઓનું સમાધાન કરવા માટે અમે વાત કરીશું ગાર્ડનીંગ સાથે જોડાયેલ કેટલીક સરળ રીત વિશે જેને અજમાવીને તમે તમારા ગાર્ડનના શોખને ફક્ત પૂરો કરી શકતા નથી પરંતુ … Read more

વરસાદમાં ત્વચામાં ચીકણાહટ અને રૂક્ષતા જેવી સમસ્યાઓથી રાહત મેળવવા માટે આ સ્કિન કેર ટિપ્સ જરૂરથી અપનાવો

વરસાદમાં ત્વચાની સારી સંભાળ કેવી રીતે લેવી જોઈએ? વરસાદના પાણીમાં પલળવાનો જ્યાં અમુક લોકોને ખુબ જ શોખ હોય છે, અને અમુક લોકો ઓફિસમાંથી ઘરે જતી વખતે તથા કોલેજ સ્કૂલ આવતી જતી વખતે વરસાદના પાણીમાં પલળી જાય છે. વરસાદના પાણીથી બચવું લગભગ તો નામુમકીન હોય છે, પરંતુ વારંવાર પાણીમાં પલળવાથી તમારી ત્વચા અને વાળને ખૂબ જ … Read more

જાણો એવું તો શું છે ભગવાનનો બગીચો ગણાતા માવલિનનાંગ ગામમાં જેનાથી તે દુનિયાનું સૌથી સ્વચ્છ ગામ બન્યુ

Image Source મેઘાલયમાં આવેલ માવલિનનાંગ ને ‘ભગવાનનો બગીચો’ કહે છે. અને તેનાં ઘણા બધાં કારણ છે, આ જગ્યાને 2003માં ડિસ્કવર ઇન્ડિયા દ્વારા એશિયાનું સૌથી સ્વચ્છ ગામ થી સન્માનિત કરવામાં આવ્યું હતું. અને સ્વચ્છતા જ તેનું પ્રમુખ પ્રમાણ છે. પરંતુ તે સિવાય પણ અહીં ઘણું બધું છે. સો ટકા સાક્ષરતા દર થી લઈને મહિલાઓ માટે પણ … Read more

બાળકોનું વજન વધારવા માટે આ વસ્તુઓનો ડાયેટ મા સમાવેશ કરશો તો ચોક્કસ વધશે બાળકોનું વજન

Image Source બાળકોનું વજન કેવી રીતે વધારવું? જેમ જેમ બાળકો મોટા થાય છે, તેનો શારીરિક વિકાસ પણ ઝડપથી થતો રહે છે. પરંતુ ઘણા બાળકોને ઉંમર વધવાની સાથે વજન વધી શકતું નથી. તે બાળકો બીજા બાળકોની સરખામણીમાં વધારે પાતળા અને નબળા જોવા મળે છે. આવી સ્થિતિમાં માતા-પિતા તેમના બાળકોના વજન વધારવા માટે ઘણા પ્રયત્ન કરે છે. … Read more

સ્ટફ પરાઠા બનાવતી વખતે પડે છે મુશ્કેલી, તો અપનાવો આ આસાન ટિપ્સ, વણતી વખતે બિલકુલ ફાટશે નહીં

Image Source જો તમે નવું નવું ભોજન બનાવવાનું શરૂ કર્યું છે તો સંભવ છે કે તમને સ્ટફ પરાઠા બનાવવામાં તકલીફ પડી રહી હશે. મહિલાઓ લગભગ સ્ટફ પરાઠા બનાવતી વખતે તકલીફમાં મુકાઇ જાય છે કે તેમના પરાઠા વણતી વખતે ફાટી જાય છે, અને મસાલો બધો જ બહાર આવી જાય છે. અથવા તો પરાઠા નો મસાલો વણતી … Read more

શું તમે દુનિયાની સાત અજાયબીની સફર કરવા માંગો છો? તો કોટાના સેવન વન્ડર્સ પાર્કની મુલાકાત લો

Image Source દુનિયામાં સાત અજાયબી છે અને આ સાત અજાયબીને જોવાની ઈચ્છા દરેક વ્યક્તિને થાય છે. દુનિયાના દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે પોતાની જિંદગીમાં એક વખત આ સાત અજાયબીને જુવે, પરંતુ તે સંભવ થતું નથી એક સામાન્ય વ્યક્તિ માટે આ સાત અજાયબી ને જોવી એક સપના ને પૂરા કરવા જેવું હોય છે. અને જે … Read more

તણાવમુક્ત જીવન જીવવાના 5 ફાયદા

Image Source આજે અમે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી લઈને આવ્યા છીએ. જેમ કે કેવી રીતે તમે તણાવમુક્ત જીવન જીવી શકો છો અને તમારી જિંદગી થી કેવી રીતે દૂર કરી શકો છો. આ આ દુનિયામાં લગભગ તણાવ દરેક વ્યક્તિના જીવનમાં હોય જ છે અને તેના પ્રોબ્લેમને સોલ્વ કરવા ના અલગ અલગ ઉપાય પણ હોય … Read more

પેહલી વાર માતા બની રહેલ મહિલાઓ માટે જરૂરી એવી 5 બાબતો, જે બાળકોના ઉછેર માટે છે ઉપયોગી

પહેલીવાર માતા બનનાર મહિલાઓને ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે, તેને ચોક્કસપણે જાણ હોવી જોઈએ આ 5 બાબતો જ્યારે કોઈ મહિલા પહેલી વાર માતા બને છે તો તેમના માટે પોતાના બાળકની સંભાળ કરવી ખૂબ મુશ્કેલ હોય છે. બાળકના જન્મ પછી માતાની જવાબદારી ખૂબ વધી જાય છે. નાના બાળકોની ખૂબ વધારે સંભાળ કરવી પડે છે અને … Read more

જાણો, ભારતની એવી 5 ક્રાંતિકારી અને શૂરવીર મહિલા યોદ્ધાઓ વિશે, જેમણે પોતાનું નામ ઇતિહાસના પાના પર રચ્યું

Image Source ભારતના ઇતિહાસમાં ઘણા વીર યોદ્ધા, શૂરવીર, ક્રાંતિકારી થયા જેમણે ક્યારેક બહાર આક્રમણથી દેશની રક્ષા કરી તો ક્યારેક રાજયની અંદર જ ષડયંત્રકારીઓનો સામનો કર્યો. ઇસ્ટ ઇન્ડિયા કંપનીથી લઈને બ્રિટિશ સરકાર સુધીને હાર મનાવી. આ શુરવીરોનું નામ ઇતિહાસના પાના પર દાખલ છે. પરંતુ ભારતીય ઇતિહાસમાં ઘણી મહિલાઓના નામ પણ શામેલ છે, જે મહિલા યોદ્ધા તરીકે … Read more

જો તમે વજન ઓછું કરવા માંગો છો તો દરરોજ સેવન કરો અળસીના બીજની બનેલ સ્મુધી

Image Source આજકાલ વ્યસ્ત જીવનશૈલીનાં કારણે લોકોનું પોતાના ઉપર ધ્યાન બહુ ખૂબ જ ઓછું થઈ ગયું છે. અને તેના જ કારણે વધતા વજનની સમસ્યા ખૂબ જ સામાન્ય થઈ ગઈ છે. વધતા વજનને ઓછું કરવું તે કોઈ પડકારથી ઓછું નથી અને વધતા વજનની સાથે ઘણા બધા પ્રકારની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ પણ ઉભી થઈ શકે છે. એવામાં … Read more