IAS અતહર – ડો. મહરીને મહેંદી સેરેમની મા પહેર્યા કઈક એવા આઉટફીટ…..જેની મનમોહક અદા પરથી નજર નહી હટે

Image Source IAS અતહર આમિર અને ડોકટર મહરીન કાજી જડપથી લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. બંનેએ તેમની સગાઈની જાણકારી સોશિયલ મીડિયા પર આપી. IAS અતહર આમિર – ડોકટર મહરીન કાજીની મેહંદીની રસમની તસવીરો સામે આવી છે, જેમાં બંને ખૂબ સરસ લાગી રહ્યા છે. બંનેએ મહેંદીના ફંકશનમાં કેવા આઉટ ફીટ પહેર્યા ? તેના વિશે આ … Read more

કર્ણાટકનું એક એવું મંદિર, જેના સ્તંભોને થપથપાવવાથી ઉત્પન્ન થાય છે સંગીત જેવી ધ્વનિ, છે ને આશ્ચર્યની વાત!!

Image Source ભારતના કર્ણાટક રાજ્યમાં મંદિરોની કોઈ ઉણપ નથી, અહી ઘણા બધા એવા મંદિર છે, જેની પોતાની એક અલગ ઓળખ છે અને તેની ખાસિયતને કારણે તેની પ્રસિદ્ધિ પણ ખૂબ છે. તેમાંથી એક હમ્પીનું વિઠ્ઠલ મંદિર છે, જે 16 મી સદીની અદભુત સંરચના છે. અહી એક હિંદુ મંદિર છે અને ભગવાન વિઠ્ઠલ એટલે કે ભગવાન વિષ્ણુને … Read more

સ્વસ્થ રહેવાથી લઈને સુંદરતા વધારવા સુધીના સફર માટે ઉપયોગી લીંબુ, જાણો આ 7 ઘરેલુ નુસ્ખામા થતો લીંબુનો ઉપયોગ

Image Source લીંબુ એક એવી વસ્તુ છે કે જેનો ઉપયોગ એક સાથે અનેક વસ્તુઓ કરવા માટે થાય છે. તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને શરીરની ઘણી સમસ્યાઓ દૂર કરે છે. આ ઉપરાંત લીંબુમાં એન્ટિ-એલર્જિક, એન્ટિ-વાયરસ, એન્ટિ-બેક્ટેરિયલ અને ઘણા એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. આ બધી વસ્તુઓ મળીને તેને ઘણા … Read more

દુનિયાનું સૌથી મોંઘુ પનીર, જેની કિંમત જાણીને થશે તમને આશ્ચર્ય!!! જાણો તેની ખાસિયત

Image Source આજના આ લેખમાં અમે તમને દુનિયાના સૌથી મોંઘા પનીર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તેની કિંમત જાણીને તમને આશ્ચર્ય થશે. હા, આ પનીરની કિંમત 85 હજાર રૂપિયા પ્રતિ કિલોથી વધુ છે. તમે રોજિંદા ઉપયોગ માટે દૂધ ખરીદતા જ હશો, જેની કિંમત લગભગ 50 રૂપિયા પ્રતિ લિટર હોય છે. સાથે જ દૂધથી બનેલા પનીરની કિંમત 300 … Read more

શું તમે સ્માર્ટફોન ને વરસાદના પાણીથી પલાળતો બચાવવા ઈચ્છો છો?? તો અજમાવો આ 5 ટિપ્સ

Image Source વરસાદની ઋતુ તેમતો ઘણી સારી હોય છે પરંતુ આ ઋતુમાં વરસાદના પાણીથી ઘણું નુકશાન પણ થઈ શકે છે. ખાસકરીને જો તમે પેહલાથી તૈયારી કરી નથી તો વરસાદના પાણીથી તમારી મોંઘી વસ્તુઓ પણ ખરાબ થઈ શકે છે. આ ઋતુમાં સૌથી વધારે તમારા સ્માર્ટફોનનું ધ્યાન રાખવું જોઈએ. જો તમારો સ્માર્ટફોન વોટરપ્રૂફ નથી તો વરસાદના પાણીમાં … Read more

નૈનીતાલ, મનાલી અને શિમલા ને મૂકીને એક વખત હિમાચલમાં આવેલ આ ઠંડી અને સુંદર જગ્યાને જરૂરથી માણો

Image Source ભારતમાં ફરવા માટે એવી ઘણી બધી જગ્યાઓ છે જેના વિશે ઘણા ઓછા લોકો જાણે છે, લગભગ લોકોને તમે વેકેશનમાં અથવા તો રજા ના દિવસોમાં નૈનીતાલ, મનાલી અથવા તો શિમલા જતા જ જોયા હશે પરંતુ એવી ઘણી બધી જગ્યા છે જે અત્યાર સુધી અનએક્સપ્લોર છે. જો તમે કુદરતના પ્રેમી છો તો આ અનોખી જગ્યા … Read more

વરસાદની ઋતુમાં બીમારીઓથી બચવા માટે કઈ વસ્તુઓ ખાવી જોઈએ અને કઈ વસ્તુઓથી અંતર જાળવી રાખવું જોઈએ

વરસાદની ઋતુ દરમિયાન સ્વાસ્થ્યની સંભાળ રાખવી ખૂબ મહત્વપૂર્ણ હોય છે જ્યારે covid 19 સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવી રહ્યો છે. તો ચાલો જાણીએ વરસાદની ઋતુમાં શું ખાવું જોઈએ અને કઈ વસ્તુઓથી અંતર જાળવી રાખવું જોઈએ ? ચોમાસુ આપણને ઉનાળાની આકરી ગરમીથી રાહત આપે છે. વરસાદની ઋતુ આવતા જ આપણે બધા તાજગી અને આનંદ અનુભવીએ છીએ. પરંતુ … Read more

ચોમાસાની આલ્હાદક ઋતુમાં બનાવો આ સાત પ્રકારની સ્પેશિયલ મસાલા ચા

ચા પ્રેમી માટે કોઈપણ ઋતુ મહત્વની નથી શિયાળો હોય કે પછી ગરમીની ઋતુ હોય અથવા તો ચોમાસાની ઋતુમાં તેમની ચા નો પ્રેમ ઓછો થતો નથ. સવારે અથવા સાંજે ચાની ચૂસકી લેવા માટે ખૂબ જ તત્પર રહે છે, પરંતુ ચોમાસામાં આ બેતાબી વધી જાય છે. વરસાદની ઋતુમાં પોતાની સાથે તે ઘણી બધી બીમારી પણ લઈને આવે … Read more

29 વર્ષની ઉંમરે બોલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ બનશે માતા, જાણો ગર્ભધારણ કરવાનો સૌથી યોગ્ય સમય કયો છે!!

Image Source આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. આલિયા અને રણબીર કપૂરનું કરિયર ઊંચાઈ પર છે અને બંને એકબીજાને ઘણા વર્ષોથી ડેટ કરી રહ્યાં છે. બંને ઉંમરની દૃષ્ટિએ પણ માતાપિતા બનવા માટે યોગ્ય છે. આવી સ્થિતિમાં તેમના માતા-પિતા બનવાના સમાચાર એકદમ યોગ્ય સમયે આવ્યા છે. આલિયા અને રણબીરની જેમ તમારે પણ … Read more

29 જુલાઇથી દેવગુરુ બૃહસ્પતિની ચાલમાં આવશે પરિવર્તન, આ ચાર રાશિના લોકોને મળશે ભાગ્યનો સાથ

Image Source દેવગુરુ બૃહસ્પતિ 29 જુલાઈ 2022 અને શુક્રવારે પોતાની ચાલ માં પરિવર્તન લાવશે, અને આ ગુરુ મીન રાશિ માં પરિવર્તિત થશે. ત્યાર બાદ 24 નવેમ્બર ગુરુવારે ફરીથી તે માર્ગી થશે. ગુરુ ગ્રહની ચાલમાં પરિવર્તનથી આ ચાર રાશિ વાળા વ્યક્તિઓના જીવન ઉપર વધુ પ્રભાવ પડશે. ગુરુને ધન-વૈભવ, સુખ, વિદ્યા અને સંતાનના કારક માનવામાં આવ્યા છે. … Read more