🇮🇳મે મહિનામાં ફરવા માટે જ ખૂબ જ અદભુત છે ભારતની આ જગ્યાઓ, 5000 રૂપિયામાં પૂરુ થઈ જશે તમારી શાનદાર ટ્રીપનું સપનું

કોણ કહે છે કે યાત્રા કરવી ખૂબ જ મોંઘી હોય છે? માત્ર એટલા માટે જ કે તમારી પાસે ફરવા જવા માટે રૂપિયા નથી, તેનો અર્થ એ નથી કે તમે કોઈ સારી જગ્યા ઉપર ફરી શકતા નથી. જો તમે આ મહિનામાં કરવા માટે એવી જગ્યા શોધી રહ્યા છો જે ખૂબ જ સુંદર હોય અને ત્યાં જવા … Read more

👧જો તમે ઈન્સ્ટન્ટ ગ્લોઈંગ મેળવવા માંગો છો તો કરો કોફી નું ફેશિયલ, ચહેરા પર આવશે પ્રાકૃતિક નિખાર અને ચમકશે ત્વચા

અત્યારે પૂરજોશમાં લગ્નની સિઝન ચાલી રહી છે, અને તેવામાં સુંદર અને ડિઝાઈનર કપડા ની સાથે સાથે તમારી ત્વચા પણ ગ્લો કરે અને તમારા દેખાવ ઉપર ચારચાંદ લાગે તે ખૂબ જ જરૂરી છે. જો તમે તમારા મિત્ર અથવા કોઈપણ સગા વહાલાના લગ્નમાં જવાનો પ્લાન કરી રહ્યા છો તો આ ખબર તમારી માટે ખૂબ જ ખાસ છે. … Read more

⛰દક્ષિણ ભારતમાં આવેલા 8 ખૂબજ સુંદર હિલ સ્ટેશન આપશે તમને ઉનાળાની ગરમીમાં ફરવાની મજા

Image Source વર્તમાન સમયનું વાતાવરણ ખૂબ જ ગરમી વાળુ છે તેથી ઠંડક મેળવવા અને આ ઋતુમાં બાળકોને વેકેશન હોવાના કારણે લોકો ફરવા જવાનું વિચારતા હોય છે, અને બાળકોની પરીક્ષા સમાપ્ત થઇ ગયા બાદ કરવા જવાનો પણ તેઓ પ્લાન બનાવે છે, પરિવાર અથવા મિત્રોની સાથે ફરવા જવાની સંપૂર્ણ મજા જો તમે લેવા માંગો છો તો દક્ષિણ … Read more

🤨જાડી આઈબ્રો અને પાંપણો મેળવવા માટે અપનાવો આ ખૂબ જ સરળ ઘરેલૂ નુસખા, થોડા દિવસોમાં મળશે પરિણામ

Image Source સારી આઈબ્રો અને જાડી પાંપણો ચહેરાને આકર્ષક બનાવે છે. આવી સ્થિતિમાં જો તમે તમારી આઈબ્રો અને પાંપણને વધુ સુંદર બનાવવા ઈચ્છો છો, તો આજે અમે તમારા માટે કેટલાક સરળ અને અસરકારક ઘરેલુ નુસ્ખા લઈને આવ્યા છીએ. ચહેરાની સુંદરતામા આંખ, નાક અને હોઠની રચના મુખ્ય ભૂમિકા ભજવે છે. આ સાથે, ચહેરા પર જાડી આઈબ્રો … Read more

🌅ઉનાળાની રજાઓમાં ઠંડા સ્થળોની મુલાકાત માટેનો પ્લાન બનાવો, જાણો ચંદીગઢ પાસે આવેલા હિલ સ્ટેશનો વિશે

બાળકોને ઉનાળાની રજાઓ હવે શરૂ થવાની છે, આવી સ્થિતિમાં જો તમે પણ ઉનાળાની રજામાં ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આજની આ ખબર તમારા માટે ઘણી ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમને જણાવી દઇએ કે મેદાની વિસ્તારમાં ખૂબ ગરમી પડી રહી છે, જેના કારણે મોટાભાગના લોકો ઠંડી હવાઓમાં મિત્રો અને પરિવાર સાથે ફરવા જવાનો પ્લાન … Read more

🌍જો બીજા શહેરમાં મુસાફરી સમયે તમારું આઇડી ખોવાઈ જાય તો, આ કામ કરો

મુસાફરી નો અર્થ થાય છે કે બધા કામ અને તણાવ છોડી ને ફક્ત સારી આરામની ક્ષણો વિતાવવી. આ સ્થિતિમાં જો ફરતી વખતે તમારા સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજો ખોવાઈ જાય, જે તમારા ટ્રાવેલ ડોક્યુમેન્ટ જેવા કે પાસપોર્ટ, પર્સનલ આઇડી, ડ્રાઇવિંગ લાઇસન્સ અને ક્રેડિટ કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે, એ જ ખોવાઈ જાય તો તમારા મૂડ સાથે … Read more

👫લગ્ન દરમિયાન કરાતી હલ્દી, મહેંદી, જેવી વિધિઓ પાછળના કારણ વિશે જાણો, તેમજ જાણો માંગ ભરવાનું કારણ

લગ્નમાં ઘણા ,પ્રકારના ફંક્શન હોય છે અને તે મહિનાઓ પહેલા શરૂ થઇ જાય છે. સદીઓથી ચાલ્યા આવતા આ રિવાજો પાછળ કેટલાક એવા કારણો છે, જેને જાણીને તમે ચોંકી જશો. લગ્નના મુખ્ય ફંકશનમા હલ્દી, મહેંદીનું નામ લેવામાં આવે છે. ,પરંતુ શું તમે તેમને ફોલો કરવાનું કારણ જાણો છો? જો નહીં, તો આજે અમે એવા જ કેટલાક … Read more

🥮શું તમને ઉનાળાની ઋતુમાં ગળ્યું ખાવાની ઈચ્છા થાય છે? તો અજમાવો આ સ્વાદિષ્ટ અને ઠંડક પહોંચાડતી રબડી કેકની રેસિપી

રબડીનું નામ લેતા જ મોંમાં પાણી આવવા લાગે છે. આમ પણ ગળ્યું ખાવા માટે તો જીભ હંમેશા તેની જાતે જ લપલપાવવા લાગે છે. તેમજ, ઉનાળાની ઋતુમાં ઠંડી મીઠાઈનો સ્વાદ કંઇક અલગ જ હોય છે. આ ઋતુમાં અમે તમારા માટે લઈને આવ્યા છીએ એક ઝડપથી બનતી કેકની સરળ રેસિપી. Image Source જી હા, અમે વાત કરી … Read more

👩‍🍳સ્વાદ અને સ્વાસ્થ્ય માટે બેસ્ટ સ્નેકસ ચણા દાળ વડાની સરળ રેસીપી જાણો

ચણા દાળ વડા સ્વાદ અને સ્વાસ્થ્યથી ભરપુર ડીશ છે. સામાન્ય રીતે તેને નાસ્તા તરીકે ખૂબ પસંદ કરવામાં આવે છે. દિવસના સમયે જો થોડી ભૂખ લાગે તો ચણા દાળ વડાને ટ્રાય કરી શકો છો. તે સ્વાદમાં જેટલી ઉતમ છે, તેને બનાવવી પણ તેટલી જ સરળ છે. આજે અમે તમને આ રેસિપી બનાવવાની રીત વિશે જણાવીશું. Image … Read more

🍸જાણો, પાનનું શરબત પીવાના 10 આયુર્વેદિક ફાયદાઓ, જે હાથ પગની બળતરા પણ ઓછી કરે છે

જે લોકોને વારંવાર મોઢામાં ચાંદા પડતા હોય અથવા પીઠમાં ફોલ્લીઓ નીકળતી હોય તેમણે પાનનું શરબત પીવું જોઈએ. આ ઉપરાંત તેને પીવાના ઘણા સ્વાસ્થ્ય લાભો છે. Image Source પાન એ ભારતનું દેશી માઉથ ફ્રેશનર છે. આપણે અહી પાન ખોરાક લીધા પછી ચાવી ચાવીને ખાવામાં આવે છે. વાસ્તવમાં, પાનના પાંદડામાં એવા ગુણ હોય છે કે જેને ખાવાથી … Read more