આજે જાણો કચ્છમાં આવેલા એક એવા ગામ વિશે જ્યાં દરેક ઘરના સરનામા દીકરી કે વહુના નામથી શરૂ થાય છે
જો તમે કચ્છના મોટા અંગિયા અને મસ્કા ગામ માં જાવ તો ત્યાં તમને ઘરની બહાર દીકરીઓના નામની નેમપ્લેટ લગાવેલી જોવા મળશે. અને આશ્ચર્યની વાત એ છે કે અહીંના ઘરો ના સરનામાં દીકરીઓના નામ થી જ શરૂ થાય છે. પુરુષ પ્રધાન સમાજમાં દરેક સ્ત્રીઓને સમાન તક મળે તે માટે તથા દીકરીઓને શિક્ષણમાં પ્રોત્સાહન મળે તે હેતુથી … Read more