શું તમારે પણ વારંવાર સુકાઈ જાય છે તુલસીનો છોડ? અપનાવો આ સરળ અને આસાન ઉપાય
Image Source : INSTAGRAM/SUMAN JAISWAL, PIXABAY હિન્દુ ધર્મમાં તુલસીનું ઘણું જ મહત્ત્વ જોવા મળે છે અને તેના જ કારણે આપણે લગભગ હિન્દુ ઘરમાં તુલસીનો છોડ જોવા મળે છે. આ છોડનો આપણા હિન્દુ માં ખુબ જ મહત્વ છે અને સ્વાસ્થ્યના કારણોથી પણ તે ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તેને ઔષધીનું ઉપનામ આપવામાં આવ્યું છે. પરંતુ … Read more