ઉનાળામાં ફક્ત લૂ થી જ નહી પરંતુ ચહેરાની કરચલીઓથી પણ બચાવશે કાંદાનું આ સ્વાસ્થ્યવર્ધક શરબત, જાણો તેના ફાયદા અને બનાવવાની રીત

શું તમે ક્યારેય કાંદાના શરબતનો સ્વાદ ચાખ્યો છે, જી હા કાંદાનું શરબત, તેનો સ્વાદ અને સ્વાસ્થ્ય માટે ફાયદા બંને અદભુત છે. તો ચાલો જાણીએ કેવી રીતે બનાવવામાં આવે છે કાંદાનું શરબત અને સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદાકારક છે. ભોજનનો સ્વાદ વધારવો હોય અથવા તો પછી સ્વાદની વાત હોય, કાંદા વગર તમારી રસોઈ અધૂરી લાગે છે. … Read more

તીવ્ર ગરમીના કારણે બાથરૂમમાં ગૂંગળામણ થઈ રહી હોય તો અપનાવો આ ટિપ્સ.

Image Source અત્યારે કાળઝાળ ગરમીના દિવસોમાં દરેક વ્યક્તિનું એક જ લક્ષ્ય હોય છે કે, ઠંડક કઈ રીતે મેળવવી. આપણે પોતાના રૂમને ઠંડા રાખવા માટે કંઈક જુગાડ કરી લેતા હોય છે, પરંતુ શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે, બાથરૂમ માં કેટલી ગરમી હોય છે. રૂમમાં જેવું હોય છે એવું બાથરૂમમાં નથી હોતું, માટે બાથરૂમમાં ગરમ … Read more

રામ લક્ષ્મણ ઝૂલો છોડો, ઋષિકેશમાં પર્યટકોએ શોધી એક નવી જગ્યા, જેને જોઈને દિમાગ થઈ જશે તરોતાજા.

Image Source ઋષિકેશ આધ્યાત્મિક મંદિરો માટે તો જાણીતું છે પરંતુ અહીંયાં એક ધોધ પણ છે. જેનું નામ પટના નામ પરથી રાખવામાં આવ્યું છે. તો આજે અમે તમને આ લેખમાં એ ધોધ વિશેની રોચક માહિતી જણાવીશું. પટના વોટરફોલ ઋષિકેશનો એક લોકપ્રીય ધોધ છે. અહીંયા પ્રકૃતિપ્રેમી સૌથી વધુ આવવાનું પસંદ કરે છે. તમે પણ વિચારતા હશો કે … Read more

કમરના દુખાવાને હંમેશા માટે કહો બાય બાય, તેની માટે અપનાવો આ અસરકારક ઘરગથ્થુ ઉપચાર

Image Source પહેલાના સમયમાં કમરના દુખાવાને ઉંમરની સાથે જોડીને જોવામાં આવતો હતો, માનવામાં આવતું હતું કે આ સમસ્યા સૌથી વધુ મોટી ઉંમરની વ્યક્તિઓમાં જ થાય છે. પરંતુ આજના સમયમાં અને આજની વ્યસ્ત લાઈફ સ્ટાઈલમાં કલાકો સુધી લેપટોપ સામે બેસી રહેવાથી મોટાભાગે લોકોને કમરના દુખાવાની સમસ્યા રહેતી હોય છે. કમર ના દુખાવાને કારણે દરેક કામ કરવામાં … Read more

ગાયને નિયમિત ગોળ ખવડાવવાથી મળે છે અનેક લાભ, દરેક ક્ષેત્રમાં ખુલે છે ઉન્નતિના દ્વાર

Image Source સનાતન ધર્મમાં મનુષ્યની તકલીફ ને લઈને ઘણા બધા પ્રકારના ઉપાયો શાસ્ત્રોમાં જોવા મળ્યા છે. અને જેને અપનાવીને મનુષ્ય ઘણા વખત સુધી લાભ પણ મેળવી શકે છે. અને તે જ રીતે ગાયને હિન્દુ ધર્મમાં માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. અને એક માન્યતા અનુસાર ગાયના શરીરમાં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ પણ જોવા મળે છે, ગાયને … Read more

રાત્રીના ભોજન બાદ સ્વીટ ડીશમાં બનાવો બિલકુલ બજાર જેવી જ માવા કુલ્ફી

Image Source ઉનાળો શરૂ થઇ ગયો છે અને ઉનાળામાં ખૂબ જ ગરમી પણ લાગે છે. અને આ ગરમીના દિવસોમાં ઘણા બધા લોકો ઠંડા પીણા, આઇસ્ક્રીમ અને કુલ્ફી નું સેવન કરતા જોવા મળે છે. અને લોકોને માવા કુલ્ફી ખાવી પણ એટલી જ પસંદ હોય છે. લોકો બજારમાં તેને ખાવા માટે સ્પેશિયલ જતા હોય છે પરંતુ હવે … Read more

તેજ ગરમીમાં બનાવો પાન ઠંડાઇ, તેના આગળ એસી અને કુલરની ઠંડક પણ થઈ જશે ફેઈલ

Image Source ગરમીમાં રાહત મેળવવા માટે લોકો કંઈક ને કંઈક કર્યા જ કરે છે, એવામાં તમે ઘરના સભ્યોને પાન ઠંડાઈ બનાવીને આપી શકો છો, તેનાથી તમારું તન અને મન ઠંડુ થઇ જશે. પાન ઠંડાઈ પીવાથી તમારું પેટ પણ સ્વસ્થ રહેશે. ઉત્તર ભારતમાં ખૂબ જ ગરમી અને લૂના કારણે લોકો ઘરની બહાર નીકળવાનું પસંદ કરતા નથી, … Read more

સ્વાદિષ્ટ ભરેલા ભીંડાનું શાક બનાવવાની આસાન રેસીપી

આમ તો રીંગણને શાકભાજીનો રાજા કહેવામાં આવે છે, તેમજ બટાકા દરેક શાકભાજીમાં નાખવામાં આવે છે, પરંતુ અમુક લોકોને બટાકા પસંદ નથી હોતા અને અમુક લોકોને રીંગણ પસંદ નથી હોતા. પરંતુ એવા અમુક જ લોકો હોય છે જેમને ભીંડા ભાવતા નથી, ભીંડા દરેક વ્યક્તિને ભાવતા હોય છે. અને એમાં પણ જો ભરેલા ભીંડા મળી જાય તો … Read more

🛕આ મંદિરમાં થાય છે ભગવાન શિવની ભુજાઓની પૂજા, વિશ્વનું સૌથી ઊંચું આ મંદિર અનેક રોચક રહસ્યોથી ઘેરાયેલું છે

શું તમે ઉત્તરાખંડમાં આવેલું રુદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત તુંગનાથ મંદિર ના કેટલાક આશ્ચર્યજનક તથ્યો જાણો છો ? જો નથી જાણતા તો, આજે અમે આ લેખમાં દુનિયાના સૌથી ઊંચા શિવ મંદિર વિશે કેટલીક રોચક વાતો તમને જણાવીશું. તુંગનાથ મંદિર પંચકેદારમાનું એક માનવામાં આવે છે. જે લગભગ એક હજાર વર્ષ પુરાણું છે. તેની સ્થાપના પાંડવોએ એટલે કે અર્જુને … Read more

👩સફેદ વાળને કાળા કરવા માટે લગાવો આ 3 વસ્તુઓ, નહી પડે કેમિકલવાળો કલર લગાવવાની જરૂર

વાળ સફેદ થવાનું કોઈ એક નિશ્ચિત કારણ નથી. વાળ ઉંમરના કારણે, વાતાવરણ, ખાણીપીણી અને કોઈ અન્ય કારણથી પણ સફેદ થઈ શકે છે. અચાનક જ એક દિવસ સારા એવા કાળા વાળમાંથી સફેદ વાળ દેખાવા લાગે છે જેને તોડી પણ શકાતા નથી અને કલર પણ લગાવી શકતા નથી. ઘણા લોકો શરૂઆતમાં સફેદ વાળ પર મેહંદી લગાવવા લાગે … Read more