👉જાણો, એક એવા જ્યોતિર્લિંગ વિશે જ્યાં અમાસના દિવસે ભગવાન શિવ અને પૂનમના દિવસે માતા પાર્વતી સ્વયં પ્રગટ થાય છે
મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ આન્ધ્રપ્રદેશમા કૃષ્ણા નદીના કિનારે શ્રી શૈલ પર્વત પર આવેલું છે. તેને દક્ષિણનું કૈલાશ પણ કહેવામાં આવે છે. બાર જ્યોતિર્લિંગોમાંનું એક આ જ્યોતિર્લિંગનાં માત્ર દર્શનથી ભક્તો ના દરેક પાપ નષ્ટ થાય છે. શિવપુરાણની માન્યતા મુજબ, મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ ભગવાન શિવ અને માતા પાર્વતી બન્ને વાસ કરે છે. મંદિરની નજીક માતા જગદંબા નું મંદિર પણ છે … Read more