જાણો 51 શક્તિ પીઠોમાં સ્થાન ધરાવતા સિધ્ધપીઠો માંથી શાકંભરી દેવી સિદ્ધપીઠનો અદ્ભૂત મહિમા
Image Source ઉત્તરપ્રદેશના સહારનપુર માં શહેરથી લગભગ 45 કિલોમીટર દૂર તહસીલ માં પહાડની તળેટીમાં આવેલ માતા શાકંભરી દેવી શક્તિ પીઠની ખૂબ જ માન્યતા છે. લોકવાયકા અનુસાર શિવાલિક ક્ષેત્ર તરીકે પ્રસિદ્ધ આ સ્થાનમાંજ આદિશક્તિએ શાકંભરી સ્વરૂપ ધારણ કર્યું હતું. પ્રાકૃતિક સૌંદર્યના મધ્યે પહાડની તળેટીમાં આવેલ માતા શાકંભરી દેવી વિદ્યા પીઠ ઉપર લાખો લોકો દર્શન કરવા આવે … Read more