દ્રાક્ષથી થતાં સ્વાસ્થ્યને લગતા અનોખા ફાયદાઓ અને નુકશાન વિશે જાણો
દ્રાક્ષનું ફળ દરેક ઉંમરના લોકોને પસંદ આવે છે. આ નાનુ એવું ફળ સ્વાસ્થ્ય માટે ખૂબજ ગુણકારી હોય છે. આયુર્વેદમાં દ્રાક્ષના ફાયદાઓ વિશે વિસ્તારમાં જણાવવામાં આવ્યું છે. આધુનિક ચિકિત્સા પદ્ધતિ મુજબ દ્રાક્ષ ફાઈબર, વિટામિન સી, વિટામિન ઈ, મેગ્નીશિયમ, સાઇટ્રિક ઍસિડ જેવા પોષક તત્વોથી ભરપૂર છે. દ્રાક્ષ શું છે? દ્રાક્ષનું વૃક્ષ ભારતના ઘણા ભાગમાં જોવા મળે છે … Read more