શું તમે પણ રાત્રે સુતા પહેલા વાપરો છો ફોન? તો તે તમારી માટે જીવલેણ સાબિત થઈ શકે છે
આપણામાંથી ઘણા બધા લોકો રાત્રે સૂતા પહેલાં ઘણા બધા સમય સુધી સુતા સુતા મોબાઈલ ચલાવ્યા કરે છે, સંપૂર્ણ દિવસ ની વ્યસ્તતા પછી આજ એક સમય હોય છે જ્યારે વ્યક્તિ કંઈક ને કંઈક મનોરંજન કરવા માટે થોડોક સમય ફોનમાં વ્યતીત કરે છે. ઘણી વખત મોબાઈલ જોવાનો શોખ આદતમાં બદલાઈ જાય છે, જેના કારણે પછીથી ઘણી બધી … Read more