વરસાદી ઋતુમાં અથાણાને ફૂગથી બચાવવા માટે અજમાવો કેટલીક ટિપ્સ

Image Source જો વરસાદની ઋતુમાં તમારા અથાણામાં પણ ફૂગ લાગી જાય છે, તો અહી જણાવવામાં આવેલ ટિપ્સ અજમાવીને તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. વરસાદની ઋતુમાં હંમેશા ખાવા પીવાની વસ્તુઓમાં ફંગસ અથવા ફૂગ લાગવા માંડે છે. આ ફૂગ ફક્ત ખાવાના સ્વાદને જ ખરાબ નથી કરતી, પરંતુ સ્વાસ્થ્ય માટે પણ નુકશાનકારક સાબિત થઈ શકે છે. … Read more

શું તમને ફેબ્રિક ની ઓળખ કરતા આવડે છે??? જાણો અહી આપેલા 10 પ્રકારના ફેબ્રિક વિશે

Image Source જો તમે વિવિધ પ્રકારના ફેબ્રિકને ઓળખવા માંગતા હોય, તો આ લેખ તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. એક વાત જે દરેક લોકોએ સમજવી જોઈએ કે તમારી ત્વચા માટે કયું ફેબ્રિક અનુકૂળ છે અને કઈ રીતે કપડાની સાર સંભાળ લેવી જોઈએ. જો હું મારી વાત કરું તો મને સ્પાન્ડેક્ષ મિક્સ ફેબ્રિકથી એલર્જી … Read more

તમે જમ્યા પછી વરિયાળી અને મિસરીનું સેવન ક્યારેય નથી કર્યું? તેના આ ફાયદાઓ જાણીને તમે આજથી જ શરુ કરશો તેનું સેવન 

Image Source જ્યારે પણ તમે રેસ્ટોરન્ટમાં જમવાનું જમો છો ત્યારે બિલ કરતી વખતે તમને વરીયાળી અને મિસરી આપવામાં આવે છે.તે સિવાય પહેલાના ઘરડા લોકો જમ્યા બાદ મિસરી અને વરિયાળી ખાવાનું ખૂબ પસંદ કરતા હતા. પરંતુ શું તમે એ ક્યારેય વિચાર્યું છે કે જમ્યા પછી વરિયાળી અને મિસરી કેમ ખવડાવવામાં આવે છે? તો તમને જણાવી દઈએ … Read more

રેસ્ટોરન્ટ જેવા જ ટેસ્ટી વેજીટેબલ મોમોઝ ઘરે બનાવો!!!! આ રહી તેની પરફેક્ટ રેસિપી

Image Source મોટાભાગના દરેક લોકો મોમોજ ખાવાનું પસંદ કરે છે. લાલ મરચાની ચટણી સાથે ગરમાગરમ મોમોઝ ખાવાની મજા જ કંઇક અલગ હોય છે, તો ચાલો જાણીએ ઘરે બજાર જેવા સ્વાદિષ્ટ વેજીટેબલ મોમોઝ બનાવવાની રેસીપી વિશે. જો તમે મોમોઝ ખાવાના શોખીન છો તો તમને તે જાણીને આનંદ થશે કે તમે તેને સરળતાથી ઘરે પણ બનાવી શકો … Read more

5 મિનિટમાં ઝટપટ બનવો સ્વાદ અને સ્વાસ્થ્યથી ભરપુર ટેસ્ટી ચણા ડીલાઇટ

Image Source સ્વાસ્થ્ય માટે ચણા ખૂબ ફાયદાકારક હોય છે. તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. ચણા ડીલાઇટનો સ્વાદ ખુબજ સારો લાગે છે. જો એકવાર ખાશો તો વારંવાર ખાવાની ઈચ્છા થશે. તો ચાલો જાણીએ ચણા ડીલાઇટ રેસિપી. પ્રોટીનથી ભરપૂર કાળા ચણા ખાવા એ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. ડાયાબિટીસના દર્દીઓ માટે પણ કાળા ચણાનું સેવન ફાયદાકારક … Read more

માર્કેટમાંથી સારું નારિયેળ ખરીદતી વખતે કેટલીક ધ્યાનમાં રાખવા જેવી બાબતો

Image Source હંમેશા લોકો માર્કેટમાંથી નારિયેળ ખરીદતી વખતે મૂંઝવણમાં રહે છે. આવી સ્થિતિમાં અમે તમને જણાવી રહ્યા છીએ કેટલીક સરળ ટિપ્સ જેને અનુસરી તમે એકદમ સરસ નારિયેળ ખરીદીને ઘરે લાવી શકો છો. ઘણીવાર બજારમાંથી લાવેલા નારિયેળ અંદરથી એકદમ ખરાબ અથવા સુકા નીકળે છે. આ સ્થિતિમાં સવાલ એ ઉદ્દભવે છે કે આખરે બહારથી જોઈને આપણે સારુ … Read more

આ વ્યક્તિએ રિક્રિએટ કર્યું પત્નીનું મેટરનીટી ફોટોશુટ, કારણ જાણીને તમે તમારા આંસુ નહી રોકી શકો

Image Source દીકરી ના બર્થડે પર રિક્રિએટ કર્યું ફોટોશૂટ વ્યવસાયથી શિક્ષક જેમ્સ અલ્વરેઝએ પોતાની એકની એક દીકરી એડલિન નો પ્રથમ બર્થડે ઉજવ્યો હતો. દરેક માતા-પિતા માટે પોતાના બાળકનો પ્રથમ જન્મદિવસ ખૂબ જ યાદગાર હોય છે તેવું જ કંઇક જેમ્સ એલ્વરેઝ માટે પણ હતું.તેમની આ જન્મ દિવસને યાદગાર બનાવવા માટે જુના ફોટો શૂટને રિક્રિએટ કર્યો હતો. … Read more

એકદમ ફિટ અને યંગ સિદ્ધાર્થ શુક્લાનુ કેવી રીતે થયું હાર્ટ એટેકથી મોત? આ હોઈ શકે છે કારણો 

Image Source લોકપ્રિય ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેક થવાથી તેમનું મૃત્યુ થઈ ગયું છે. સિદ્ધાર્થના ફેન્સ અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો એ વાતથી હેરાન છે કે આખરે તે આટલો ફીટ એક્ટર છે તો તેને દિલ ની સમસ્યા કેવી રીતે હોઈ શકે છે. છેલ્લા દસ વર્ષમાં યુવાન ભારતીયોમાં હાર્ટ એટેકની સમસ્યામાં ખૂબ જ વધારો જોવા મળ્યો … Read more

લોકપ્રિય ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લાનું થયું હાર્ટ એટેકથી મોત, 40 વર્ષની ઉંમરમાં તમે પણ જરૂરથી કરાવો આ ટેસ્ટ 

માત્ર ચાલીસ વર્ષની ઉંમરમાં એક્ટર સિદ્ધાર્થ શુક્લાએ દુનિયાને અલવિદા કહી દીધું છે. કપૂર હોસ્પિટલના અનુસાર સિદ્ધાર્થ ની મોત હાર્ટ એટેકથી થઈ છે. ૪૦ વર્ષની ઉંમર ખૂબ જ નાજુક માનવામાં આવે છે. આ ઉંમરમાં શરીરમાં હોર્મોન થી લઈને માંસપેશીઓ સુધીમાં દરેક પ્રકારના બદલાવ આવે છે. ડોક્ટર્સનું કહેવું છે કે 40ની ઉંમર પછી અમુક ટેસ્ટ કરાવવા ખૂબ … Read more

શું તમારી આંગળીઓ ફાટી રહી છે?? તો રસોડામાં જ મળી આવતી આ 5 વસ્તુઓથી રાહત મેળવો

Image Source હાથની આંગળીઓ ફાટી રહી છે, તો નિષ્ણાત દ્વારા જણાવેલા આ ઘરેલુ ઉપચારો જરૂર અજમાવી જુઓ. ચેહરાની સુંદરતાની સાથે સાથે હાથની સુંદરતા પર ધ્યાન આપવુ પણ ખૂબ જરૂરી છે કેમકે ચેહરા પછી શરીરના જે ભાગ સૌથી વધારે ખુલ્લો હોય છે, તે હાથ જ છે. લોકોની નજર પણ ચેહરા પછી હાથ પર પડે છે, તેથી … Read more